નમસ્કાર વાચક મિત્રો માતૃભારતી પર લેખક તરીકે બિરદાવવા બદલ આભાર. માતૃભારતી દ્વારા આયોજિત "લોન્ગ ‌સ્ટોરી" સ્પર્ધામા મારી વાર્તા "મધર એકસપ્રેસ"ને પ્રથમ પુરસ્કાર તથા અખિલ હિંદ મહિલા પરિષદ સુરત દ્વારા આયોજિત લઘુનવલસ્પર્ધામાં મારી નવલકથા "સાપ-સીડી" ને પ્રશંસા પુરસ્કાર પ્રાપ્ત થયો છે. મારો પ્રકાશિત વાર્તા સંગ્રહ "ઓલ ઈઝ વેલ" છે. પ્રાપ્ત કરવા માટે આપ સંપર્ક કરી શકો છો. મો. ૭૪૦૫૩૩૫૩૬૨.

લેખક શ્રી કમલેશ જોષીની લેખિની હવે મુંબઈ સુધી વિસ્તરી છે. પાંચ અંકમાં લખાયેલી રહસ્યમય વાર્તા "કોઈ લાખ કરે ચતુરાઈ" પ્રતિષ્ઠિત દૈનિક મુંબઈ સમાચારના મૅગેઝિન 'વસંત અંક'માં સ્થાન પામી છે. આનંદ.. આનંદ.. આખી વાર્તા વાંચવા માટે મુંબઈ સમાચારનો વસંત અંક ખરીદી શકો છો.

Read More

વાંચો સુરતથી પ્રકાશિત થતા દૈનિક ગુજરાત ગાર્ડિયન ની આજની પૂર્તિમાં પ્રસિદ્ધ લેખક શ્રી કમલેશ જોષીની કૉલમ 'ડાયરી'
લેખક શ્રી કમલેશ જોષીનું અન્ય સાહિત્ય રેગ્યુલર વોટ્સએપ પર મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરી ગ્રુપમાં જોડાઈ શકો છો.
https://chat.whatsapp.com/EKnAGj5PkdMHIIyEfzwiIH

Read More

વાંચો સુરતથી પ્રકાશિત થતા દૈનિક ગુજરાત ગાર્ડિયન ની આજની પૂર્તિમાં પ્રસિદ્ધ લેખક શ્રી કમલેશ જોષીની કૉલમ "ડાયરી'નો આર્ટિકલ "અંગત એટલે કોણ?"
લેખક શ્રી કમલેશ જોષીનું અન્ય સાહિત્ય રેગ્યુલર વોટ્સએપ પર મેળવવા માટે નીચેની લીંક પર ક્લિક કરી ગ્રુપમાં જોડાઈ શકો છો.
https://chat.whatsapp.com/DiZNauI55vUJK1OSWZoOLe

Read More

વાંચો સુરતથી પ્રકાશિત થતા દૈનિક ગુજરાત ગાર્ડિયનની આજની પૂર્તિમાં પ્રસિદ્ધ લેખક શ્રી કમલેશ જોષીની કૉલમ 'ડાયરી'નો આર્ટિકલ "ઈશ્વરસ્પર્શની અનુભૂતિ"
આવું અન્ય સાહિત્ય રેગ્યુલર વોટ્સએપ પર મેળવવા માટે નીચેની લીંક પર ક્લિક કરી ગ્રુપમાં જોડાઈ શકો છો. https://chat.whatsapp.com/DiZNauI55vUJK1OSWZoOLe

Read More

ગુજરાત ગાર્ડિયનની આજની પૂર્તિમાં લેખક શ્રી કમલેશ જોષીની વાર્તા ધ ઇન્ડિપેન્ડૅન્ટ્સ ડે

લેખક શ્રી કમલેશ જોષીનું અન્ય સાહિત્ય રેગ્યુલર વોટ્સએપ પર મેળવવા માટે નીચેની લીંક પર ક્લીક કરીને ગ્રુપમાં જોડાઈ શકો છો.
https://chat.whatsapp.com/DiZNauI55vUJK1OSWZoOLe

Read More

વાંચો સુરતથી પ્રકાશિત થતા દૈનિક ગુજરાત ગાર્ડિયનની આજની પૂર્તિમાં લેખક શ્રી કમલેશ જોષીની કૉલમ "ડાયરી"નો આર્ટિકલ "ગેરસમજ ટાળી અંતરાત્માને ઓળખો"

લેખક શ્રી કમલેશ જોષીનું અન્ય સાહિત્ય રેગ્યુલર વોટ્સએપ પર મેળવવા માટે નીચેની લીંક પર ક્લિક કરી ગ્રુપમાં જોડાઈ શકો છો.
https://chat.whatsapp.com/ByKQK3JNgDCKOLmaP9wpP8

Read More

સુરતથી પ્રકાશિત થતા દૈનિક ગુજરાત ગાર્ડિયનની આજની પૂર્તિમાં પ્રસિદ્ધ લેખક શ્રી કમલેશ જોષીની વાર્તા "શૌર્યાગ્નિ"

લેખક શ્રી કમલેશ જોષીનું અન્ય સાહિત્ય રેગ્યુલર વોટ્સએપ પર મેળવવા માટે નીચેની લીંક પર ક્લિક કરી ગ્રુપમાં જોડાઈ શકો છો.
https://chat.whatsapp.com/ByKQK3JNgDCKOLmaP9wpP8

Read More

વાંચો સુરતથી પ્રકાશિત થતા દૈનિક ગુજરાત ગાર્ડિયનની આજની પૂર્તિમાં લેખક શ્રી કમલેશ જોષીની કૉલમ 'ડાયરી'નો આર્ટિકલ "લક્ષ્મણ રેખા એટલે શું?"

Read More

વાંચો સુરતથી પ્રકાશિત થતા દૈનિક ગુજરાત ગાર્ડિયનની આજની પૂર્તિમાં પ્રસિદ્ધ લેખક શ્રી કમલેશ જોષીની કૉલમ'ડાયરી'નો આર્ટિકલ "સગાં અને સંબંધી એક જ કે અલગ?"

લેખક શ્રી કમલેશ જોષીનું અન્ય સાહિત્ય રેગ્યુલર વોટ્સએપ પર મેળવવા માટે નીચેની લીંક પર ક્લિક કરી ગ્રુપમાં જોડાઈ શકો છો.
https://chat.whatsapp.com/ByKQK3JNgDCKOLmaP9wpP8

Read More

વાંચો સુરતથી પ્રકાશિત થતા દૈનિક ગુજરાત ગાર્ડિયનની આજની પૂર્તિમાં પ્રસિદ્ધ લેખક શ્રી કમલેશ જોષીની કૉલમ'ડાયરી'નો આર્ટિકલ "વરસાદની વ્હાલપ"
લેખક શ્રી કમલેશ જોષીનું અન્ય સાહિત્ય રેગ્યુલર વોટ્સએપ પર મેળવવા માટે નીચેની લીંક પર ક્લિક કરી ગ્રુપમાં જોડાઈ શકો છો. https://chat.whatsapp.com/ByKQK3JNgDCKOLmaP9wpP8

Read More