પૈસા અને ઇજત કમતા ને ટકાવી રાખતા જ મહેનત લાગે સાહેબ ,
બાકી ગુમાવવા માટે એક ભૂલ કરો માણસ ત્યાર જ બેઠા છે. ???

#true love ?

*ખબર ન હતી દોસ્ત*
‌?સ્કૂલ માં જેની સાથે આમજ સમય પસાર કરતા, એ જીગરજાન દોસ્ત બની જસે ખબર ન હતી. જિંદગી દોસ્તો સાથે આટલી મસ્ત બની જસે એની પણ ખબર ન હતી. ?

‌?પેલી તારી ભાભી અને પેલી મારી ભાભી એવી નકામી વાતો માં આટલી મજા આવશે ખબર ન હતી.પ્રેમિકા કરતા પણ દોસ્ત નું સ્થાન ઉચું થશે એની પણ ખબર ન હતી.?

‌?સાથે રજા પાડવી, સાથે રમવું, અને એક બીજા સાથે લડી ને કયારેય ન બોલવાનું નકી કરી બીજે જ દિવસે મસ્તી કરસુ એની ખબર ન હતી. તારી માસી ને ગારું આપવાની આટલી મજા યાદ આવશે એની પણ ખબર ન હતી?

‌?ઘરે ને મૂકતા જેટલું દુઃખ થયું હતું એટલું દુઃખ તમારા જેવા નાલાયક થી છૂટા પડતી વખતે થશે એની ખબર ન હતી. સમય વયો જસે પણ યાદો નય જાય એની પણ ખબર ન હતી.?
‌?પણ સમયે સમયે મળતા રહેસુ અને વાતો કરતા રહીશું એની ખબર છે.?
Miss you yaro

Read More