Hey, I am reading on Matrubharti!

દોસ્તીની કંઇ વ્યાખ્યા હોતી હશે સાહેબ, હાથ ફેલાવીએ અને હૈયું આપી દે એનું નામ મિત્ર.

Mahadev har

Mahadev har

જ્યારે કોઈ અજાણ્યું વહાલુ લાગે ને.
ત્યારે એમ લાગે કે
પ્રેમની મોસમ પાછી ખીલી રહી છે.

ધીમો પડી ગયો છું એ વાત ચોક્કસ છે, પણ ઉભો નહીં રહું એ પણ નક્કી છે.

જ્યારે નાના હતા ત્યારે મોટી મોટી વાતોમાં તણાઈ ગયા, અને જ્યારે મોટા થયા ત્યાં તો નાની નાની વાતોમાં વિખેરાઈ ગયા.

Read More

જિંદગી તો છે ચકડોળનો એક ફેરો, આપણને તો જ્યાં મન મળે ત્યાં મેળો !!