જીંદગી મેઘ ધનુષ ના સાત રંગો જેવી છે, એક એક ક્ષણ મન ભરી જીવી લેવી છે.......મારી કવિતા ઓ મારો ધબકાર છે...હું એ પુસ્તક છું જેની આંખો બોલ છે...

એમની નજર ને જ મારું સરનામું સમજી લે જો,
નૈં જો ના મળું ત્યાં તો "હિર",
કાં એના સ્વપ્ન માં કાં તો એના અશ્રુંઓ માં ગોતી લે જો!!!

Read More

નાટક એ મઝાનું કરી ગયા,
હિર સમજી મને પોતે રાંજા થઈ ગયા,
પાત્ર જ છે ને તો નિભાવી લેશું કહી,
મારી પ્રીતના કાયલ થઈ ગયા!!!

"હિર"

Read More

ક્યારેક સરસ તો કૈંક સુંદર રચના રચાની છે,
જો ને "હિર" આ કલમ પ્રેમ અને સંબંધ વચ્ચે અટવાણી છે!!!

congrats all of you... 😁😊😀