એકાંતને ઓગાળીને વ્યસ્ત રહું છું, માણસ છું મુંજાવ છું તોય મસ્ત રહું છું..

एक दफा देखने के बाद,
एक दफा और देखने का मन करे
"वो हो तुम"
@Kj

આંસુ હોઈ તો વહી જાય,

લાગણીઓ છે કંઈ કહી જાય છે...@Kj

હાથમાં પેન હતી, દિલમાં પેઈન હતું,
લખાઈ ગયુ ખૂબ, દર્દ જ મેઈન હતું..@Kj

કેવી રીતે કહું મારા માટે તારો શું મોલ છે
મારા તાવ ની તુ પેરાસીટામોલ છે😍

@Kj

જિંદગી ભરનો અનુભવ માંગી લે છે સાહેબ..,,
શાયરીઓ કઈ બે મિનિટમાં રચાતી નથી..✍️@Kj

એ પરેશાન ન થાય કયાંક હેડકી થી,
માટે મેં એમને યાદ કરવાનું પણ છોડી દીધું.❤
@Kj

આહલાદક બની જાય છે વાતાવરણ
જ્યારે મળે છે તેને પ્રેમનું આવરણ..@Kj

હૃદય ચીરીને બહાર નીકળ્યું,
આંસુ પણ જબરું ધારદાર નીકળ્યું...!!@Kj

એથી વધારે યાતના તો હોય શું બીજી..?

ભીતર સમુદ્ર હોય ને આંસુ જડે નહીં.. !

દિવસ નાનો અને રાત લંબાઈ છે!

મૌસમે પણ તારી યાદો નો સમય વધાર્યો છે!!
@Kj