×

હું પત્રકાર કશ્યપ જોશી, રાજકોટ, ગુજરાત..મારો વોટ્સએપ નંબર છે 91 57 812 812

*જરૂરિયાત મુજબ જિંદગી જીવો,*
*શોખ મુજબ નહીં..*

*કારણ કે જરૂરિયાત ગરીબ ની પણ પુરી થાય છે,*
*અને શોખ રાજા ના પણ અધુરા રહી જાય છે.*

¸.•*""*•.¸
​🙏🏻🌞🙏🏻
*₲๑๑d 💞 ℳ๑®ทïทg​*
*🙏🏻Have a nice day 🙏🏻*

Read More

https://youtu.be/-DJvc2Ajono

જુઓ અને અમારી ચેનલ lokcharcha1974 સાથે જોડાઈ જાવ
કશ્યપ જોશી

*"सुन लेने से"*
*कितने सारे सवाल सुलझ जाते हैं,*
*"सुना देने से"*
*हम फिर से वहीं उलझ जाते हैं !*

દર વખતે મોલ કે દુકાનો માંથી ખરીદવા ની જરૂર નથી...કોક વાર બહાર આવા વ્યક્તિઓ થી પણ કઈક ખરીદી લો કેમકે એમના માટે તે નફો નહિ પણ જીવન જીવવા માટે નો સંઘર્ષ હોય છે.

Read More

હવે સંબંધો પણ *પ્રાઇવેટ નોકરી* જેવા થઈ ગયા છે;

*સારી ઓફર* મળે એટલે બદલી જાય. !!!

"પગ ભીના કર્યા વગર
સમુદ્ર ને પસાર કરી શકાય,
પરંતુ....સાહેબ...
આંખો ભીની કર્યા વગર
જિંદગી ને પસાર કરવી શક્ય જ નથી !!"

સાગર ના મોતી શોધવા સહેલાં છે...
પણ...
માનવી ના મન સમજવા અઘરાં છે....

જિંદગી તો સસ્તી જ છે દોસ્ત,
મોંઘી તો જીવવાની રીત છે !!

🌷શુભ સવાર🌷

Read More