Hey, I am on Matrubharti!

The Years have passed by,
In the blink of an eye,
Moments of sadness,
And joy have flown by.

People I loved,
Have come and have gone,
But the world never stopped,
And we all carried on.

Life wasn't easy,
And the struggles were there,
Filled with times that it mattered,
Times I just didn't care.

I stood on my own,
And I still found my way,
Through some nights filled with tears,
And the dawn of new days.

Read More

( For my all friends :rose:)
Friendship is like a flower,
Glowing in its glory,
Each and every seed,
Telling its own story.

As each flower blooms,
And then continues to grow,
More of its strength and knowledge,
Continues to show.

Once in a while,
You come acress a friend,
Who is as beautiful as a flower,
With a good heart to lend.

So I picked this flower,
And pulled it apart,
And soon all its pieces,
Grew into my heart.

Your love and kindness,
Your strength and power,
Have helped me grow,
Into my own little flower.

And now with our friendship,
I'll never let go,
And we can help others,
To flower and grow.

Read More

*બનવું હોય તોહ કોઈ ની જિંદગી નું છેલ્લુ પાનું બનજો જેથી એને ઉથલાવવુ પણ ના પડે અને ફાડવુ પણ ના પડે ....

તારું અચાનક રસ્તે મળવું,
અને થંભી જવુ મારુ

મારા પગ ને પણ જો,
કેવો સમયસર થાક લાગે છે....

જીવન ની પળે પળ નો હિસાબ

આપવો મારે ક્યાંથી??...

સ્મિત જમાં કરું ને અશ્રુ ઉધારી બતાવે છે.....

૨૯ સપ્ટેમ્બર....World Heart Day

હૃદય લઈને આવ્યા છો, તમને ખબર છે?
આ સંવેદનાઓ વગરનું નગર છે.
****
જે અહીં આવ્યા પથારા પાથરી બેસી ગયાં!
આ હૃદય એથી જો પહોળું થાય તો હું શું કરું?
****
ઉઠાવું છું કલમને હાથમાં તો શબ્દ ફૂટે છે
હૃદય જાણી ગયું છે રોજની છે આ પ્રથા મારી.
****
રાખવા'તા એમને દુનિયાથી ઓઝલ એટલે
આ હૃદયમાં ચોરખાનું રાખતા શીખી ગયો.
****
છુપાવીને તને રાખી શકું એવી વ્યવસ્થા છે
જરા હિમ્મત કરીને આ હૃદયના ચોરખાને આવ.
****
એમનું દિલ એમને આપી દીધું પાછું અમે
આપણાથી આપણું હો એય ક્યાં સચવાય છે?
****
એના હૃદય સુધી અમે પહોંચી ગયા'તા પણ
લખ્યું'તું - અહીંથી રસ્તો આગળનો બંધ છે.
****
પ્રસ્તાવ તારાં નામનો જેવો રજૂ થયો!
આંખો, હૃદય ને મન - બધાંય એકમત થયાં.
****
ત્યાં નિરંતર ઈશ વસતો હોય છે
તું હૃદય સાથે હૃદયને જોડ ને!
****
રસ્તો હૃદય સુધીનો તું જો લઈ શકે અગર
હું તારાં માર્ગમાં નયનને પાથરી શકું.
****
જરા તું એમના વિશે ખબર લઈ રાખજે પહેલાં
અરે ઓ દિલ! અમારે પ્રીત પરબારી નથી કરવી.
****
એમ નહીં દિલ હાથમાં આવે
ત્યાં શોધો જ્યાં ખોવાયું છે.
****
દિલ સુધી તારાં જે રસ્તો જાય છે
ધ્યાન દે, સંભળાય છે પગરવ તને?
****
એક સોદો સાવ સસ્તો થઈ ગયો!
દિલ ધરી દીધું ને રસ્તો થઈ ગયો.
****
પીડા હૃદયની જે ઘડીએ હદ વળોટી ગઈ!
સમજુ હતો એ કેટલો! શાયર બની ગયો.

Read More

...જેમની પાસે *"પોતાના"* છે
એ એમની સાથે *ઝગડે* છે,

જેમની પાસે કોઈ નથી એ
*"પોતાના" *માટે *તરસે* છે,

કાલે *ના* "અમે" હશું *ના* "ફરિયાદો"હશે,

બસ ખાલી *યાદો* નું "એકાંત"
હશે,

જે પળો છે... ચાલો *હસીને- જીવી"* લઈએ

ખબર નહીં *કાલે* જિંદગી નો શું
*"ફેસલો"* હશે.!

*શુભ સવાર*

Read More

मेहनत से उठी हूँ मेहनत का दर्द जानती हूँ

मेहनत से उठी हूँ, मेहनत का दर्द जानती हूँ,
आसमाँ से ज्यादा जमीं की कद्र जानती हूँ ।

छोटे से बडा बनना आसाँ नहीं होता,
जिन्दगी में कितना जरुरी है सब्र जानती हूँ।

मेहनत बढ़ी तो किस्मत भी बढ़ चली,
छालों में छिपी लकीरों का असर जान ती हूँ।

बेवक़्त, बेवजह, बेहिसाब मुस्कुरा देती हूँ,
आधे दुश्मनो को तो यूँ ही हरा देती हूँ!!

काफी कुछ पाया पर अपना कुछ नहीं माना,
क्योंकि एक दिन राख में मिलना है ये जानती हूँ
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

Read More

‼ઝીંદગી મળવી એ
. નસીબની વાત છે
મોત મળવું એ
. સમયની વાત છે
પણ મોત પછી પણ
. કોઈના દિલમાં જીવતા
રેહવું
એ ઝીંદગીમાં કરેલા
કર્મની વાત છે ‼

Read More