#Nirvita s world નિરવિતા (કવિતા પટેલ) નિ=નિરંતર +ર =રચ।તી રહે એવી + વિતા = કવિત।

😍😍😍

મારી કલમથી શણગારેલા શબ્દો તમારા વખાણ ના મોહતાજ નથી
આ તો તમારી વ્યસ્તતા એમને પ્રેમથી વાંચે તોય ઘણું છે.

- કવિતા પટેલ

Read More

ખોવાયું

ભુલો નો ભંડાર હું એ ક્ષમા નું દાન છે
શું વખાણું હું શિવને એ તો
દેવો ના દેવ " મહાદેવ" છે.

- કવિતા પટેલ

દરેક સંબંધમાં એક વાચાળ મૌન વહે છે
જે માત્ર વ્યક્તિ ની
પીઠ પાછળ જ બોલાય છે.

- કવિતા પટેલ

જરૂરિયાત વિના કોઈ ને કાયમ ગમતાં રહેવું એ પણ જીવન ની એક ઉપલબ્ધિ છે.

- કવિતા પટેલ

रब्बा तेरी खैरियत करे
तु सदा खुशनुमा रहे यही है दुआ

ख्वाहिशें सच हुई है जब से तू रूबरू हुआ है
अब तेरी ख्वाहिशें सच हो यही है दुआ

जीवन की राहों में मेरे तु साथ रहा
अब तेरी मंजिलो तक साथ हम चले यही है दुआ
- कविता पटेल

Read More

શરતો જ સબંધો ને બોજ બનાવી દે છે બાકી આઝાદીને ક્યારેય ક્યાં અકળામણ થાય છે .

- કવિતા પટેલ