Hey, I am reading on Matrubharti!

વરસાવી જ્યાં અગણિત લાગણી ત્યાં હરહંમેશ જાકારો જ મળ્યો..
Reshma Kazi
અવગણ્યા જેને હરહંમેશ ત્યાં જ ખરો સહારો મળ્યો.

Read More

#Mother
ધબકે છે ફક્ત તું જ મારા હૃદયમાં ધબકાર બનીને,
વસે છે ફક્ત તું જ મારા શ્વાસમાં જીવન બનીને..
Reshma Kazi
કાફી છે ફક્ત મારી મા ની દુવા...
બેઅસર છે એની સામે દુનિયાની દરેક દવા.

Read More

#Enjoy
ભીડભાડ ખૂબ અકળાવે છે,જ્યારે એકલતા મનભાવે છે.
Reshma Kazi
આનંદ આપે છે મારો મારી જાત સાથેનો સંવાદ..
નથી પડતો કોઈ ફરક જો દુનિયા એકલસુડી ગણાવે છે.

Read More

#Destiny કેટલાં સપના સેવ્યા હોય છે અને અગણિત ઈચ્છાઓ ધારેલી હોય છે. Reshma Kazi ઉલટફેર થઈ જાય છે ધારેલી ઈચ્છાઓ અને સપનાઓ.. પાર પડે છે ફક્ત લખેલી નિયતિનો ખેલ.

Read More

#Design
ભિન્ન ચહેરાઓની આકૃતિ છપાઈ જાય છે માનસ પટ પર..
Reshma Kazi
પણ અમુક ખાસ ચહેરાની આકૃતિ છપાઈ જાય છે આજીવન હૃદયપટ પર.

Read More

#Drought

ક્યાંક સાત જાતનાં પકવાન પીરસાય,
તો ક્યાંક માણસ સૂકી રોટલીને તરસે,
Reshma Kazi
ઊડે છે લીરેલીરા સમાન માનવઅધિકારનાં,
સાંભળ્યો છે દુકાળ પડે છે પાણીનો,
પણ જોઈ લીધો દુકાળ માણસાઈનો.

Read More

#Curious
થઈ ગઈ ભલે પરિપક્વ પણ કુતૂહલવૃત્તિ બાળક જેવી ધરાવું છું.
Reshma Kazi
જિજ્ઞાસુ બનીને જિંદગીનાં પાઠ શીખવા આતુરતા ધરાવું છું.

Read More

#cost
કિંમત ક્યાં અંકાય છે અઢળક ખર્ચ કરેલી લાગણીઓની!
Reshma Kazi
કિંમત અંકાય છે ફક્ત ખર્ચ કરેલા પૈસાઓની.

#Belong

શહેરની હવાઓથી થઈ ગઈ છું સંબંધિત,
કોંક્રીન્ટની દીવાલોને થઈ ગઈ છું આધીન,
Reshma Kazi
છતાં વસે છે મારા વતનનો ધબકાર હૃદયમાં,
થોડા માઈલો દૂર ગઈ છું..બસ એટલી જ છે વાત,
પણ સદા જોડાઈને રહી છું મારા વતન.. મારા ગામને.

Read More

#Born
જન્મ-મરણ અને નસીબ ફક્ત ઉપરવાળાની કલમે જ લખાય છે.
Reshma Kazi
માણસ માત્ર કુદરતની બનાવેલી કઠપૂતળી છે.