Hey, I am on Matrubharti!

#વરરાજો

દિકરી વળાવતી આ વસમી વેળાને સંભાળજો વરરાજા,
કાળજા કેરો મારો કટકો સોંપ્યો તમને વરરાજા,
કુમકુમ પગલાં પાડનાર મારી લક્ષ્મી સમી દિકરી ને,
તમે વિષ્ણુબની સંભાળજો વરરાજા.

Read More

#વરરાજો

દિકરી ઉછેરી રૂડી વરરાજા,
વિયોગ વેઠિયો ન કદીયે વરરાજા,
અમ ધરની શોભા તમને સોંપી વરરાજા,
ઈંદ્ર ઈંદ્રાણી જેવા શોભી ઉઠો,
રાધા કૃષ્ણ જેવા દીપી ઉઠો.

Read More

#भुलाना

ईश्वर ने इस संसारमें हमे भेजा हे,
तो कुछ ऐसा कर जाओ,
तुम्हारे चले जाने के बाद भी,
लोग तुम्हें चाहकर भी भूल ना पाये,
भुलकर भी तुम्हें ज़िंदा रखे।

Read More

#ચહેરો

રંગમંચના અનેક ચહેરા હોય છે,
દેખાતા ચહેરાના પાછળની વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે.

તારીખ, સમય અને વાર જોઈને કામ નહીં કરોને તો ચાલશે સાહેબ,
કોઇક ગરીબ, લાચારના ચહેરાની વાસ્તવિકતા તપાસી તેમનું કામ કરશોજી.
તમારો સમય આપોઆપ બદલાઈ જશે.

Read More

#અનુભવવું

અનુભવ તો ધણાં થયાં પણ ક્ષણિક,

પરંતુ આજની પરિસ્થિતિમાં કોરોનાનો અનુભવ,
આવનાર પેઢી માટે કંઈક નવુ કરવા પ્રેરણાદાયી છે.

Read More

#અનુભવવું

ખરાબ નિણૅયો થી સાચા નિણૅય તરફ લઈ જાય તે અનુભવ,

પોતાના પર એક શબ્દ નાં લખી શકનાર વ્યક્તિ,
આજે કટુ અનુભવથી આખી બુક લખી કિંજલ દવે બનાવે છે.

Read More

#માન

જીંદગીમાં નિષ્ફળતાને આપેલું માન,
એ આવનાર સફળતાની ચાવી છે.

જે નર - નારી ના જીવનમાં આવેલી હોય,
કે પછી કારકિર્દી ને લઇને હોય.

નર - નારીનું એકબીજાને આપેલું માન,
બની શકે છે જીવનનું ઉત્તમ નામ.

Read More