Hey, I am reading on Matrubharti!

કોઈ ની મદદ કે હાથ પકડ્યા વિના પોતાના ખંત,
મહેનત‌ અને નીડરતા થી ઘણા શિખરો સર કર્યા છે.
શિખરો સર કરીને સર્વોપરી થઈ ને ગુજરાતી ઓ ના પગ હજુ જમીન ઉપર જ જોડાયેલા છે.
હેપ્પી ગુજરાત દિવસ
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
મને ગર્વ છે હું ગુજરતી છું.
ગુજરાતી મારી ભાષા છે,
આખું ગુજરાત મારુ ઘર છે
સૌ ખમીરવંતા ગુજરાતીઓને ગુજરાતના સ્થાપના દિવસની KD Poshiya તરફથી હાર્દિક શુભેચ્છાઓ, જય જય ગરવી ગુજરાત

Read More

જેની સાથે લોહીનો સંબંધ નથી...
છતાં વહાલું લાગે તે નામ છે 👬*દોસ્ત*👬

જેની સાથે થાય અઢળક વાતો...
છતાં થાક ના લાગે તે નામ છે 👬*દોસ્ત*👬

જેની સાથે નાનકડી વાત માં પણ...
હસી શકાય તે નામ છે 👬*દોસ્ત*👬

જેના ખંભે માથું ઢાળીને...
રડી શકાય તે નામ છે 👬*દોસ્ત*👬

જેની સાથે ઠંડી ચા પણ...
હુંફાળી લાગે તે નામ છે 👬*દોસ્ત*👬

જેની સાથે વઘારેલી ખીચડી પણ...
દાવત લાગે તે નામ છે 👬*દોસ્ત*👬

જેને અડધી રાત્રે ઉઠાડી...
હૈયું ઠાલવી શકાય તે નામ છે 👬*દોસ્ત*👬

જેની સાથે વિતાયેલો સમય યાદ કરતાં...
ચહેરા પર હંમેશા આવે સ્મિત તે યાદ છે 👬*દોસ્ત*👬

જેની સાથે મુખોટા વગર જાત ખુલ્લી કરી શકાય...
છતાં પણ તે સ્વીકારે તે છે 👬*દોસ્ત*👬

વર્ષો વીતી ગયાં પછી પણ જેને મળતા...
ખુશ થઈ જાય દિલ એ સુવાસ છે 👬*દોસ્ત*👬

દૂર હોવા છતાં ના ટૂટે...
તે લાગણીનો તાર છે 👬*દોસ્ત*👬

છે બસ અઢી અક્ષરનું નામ પણ...
બેજાન જિંદગીમાં પણ જાન પૂરી દે તે છે 👬*દોસ્ત*👬

*👬👬 મારા સર્વે મિત્રો ને અર્પિત 👬👬*
KD.Poshiya

Read More

દોસ્તો
શ્વાસના સરનામે મળીશ તમને
જીંદગીના સરવાળે પામીશ તમને

ઇશ્વર માંગશે જ્યારે જીવનનો હિસાબ
તમારી મિત્રતા નો છલકાતો ખજાનો બતાવીશ એમને.
#KD .Poshiya

Read More

સહનશીલતા એ સ્વભાવ નહીં સંસ્કાર છે, ત્રાજવું વજન માપી શકે છે ગુણવત્તા નહીં !!
#KD_Poshiya *

જે દિવસને આપણે ભરપૂર જીવ્યો એ *દિવસ* જ આપણો હોય છે,

સાહેબ,

બીજા દિવસો તો ફક્ત *તારીખયાના* પાનાં જ હોય છે..

*અલગ*
*બનો..👌*

*અઘરા*
*નહીં...👌*

??☘????
આજે તુ વરસે અનરાધાર આંગણે ચાલને પ્રકૃતિ તારો ખોળો ખૂંદી લવ
મળ્યો છે મનખો તને તો મળી લવ
કાલ કોણે ભાળી મુંજને મળી લવ
આજે ઉગ્યો કાલે હું ના હોય તો
ભાણ તને ભાળી ને મળી લવ
કૃષ્ણ જોતો રહેશે તો મળી લવ
મમતને છોડી તારી સાથે ભળી લવ
KD.Poshiya

Read More

મજા આવે છે તારી યાદોની સાથે જીવવાની, ના તો એ રીસાય છે ને ના મારે મનાવવી પડે છે.

KD.Poshiya

*જિંદંગી ની ચાર લાઇન*

*તું જિંદગીને જીવ*
*એને "સમજવાની" કોશિશ ના કર*

*ચાલતા સમય સાથે તું પણ ચાલ*
*સમયને "બદલવાની" કોશિશ ના કર*

*દિલ ખોલીને તુ શ્વાસ લે*
*અંદર ને અંદર "ગુંગળાવાની" કોશિશ ના કર*

*કેટલીક વાતો તુ ઇશ્વર પર છોડી દે*
*બધું પોતે "ઉકેલવાની" કોશિશ ના કર.*

Read More

બધું મગજ યાદ રાખે છે એ માન્યતા ખોટી છે,
કેટલીક વાતો દિલ પણ યાદ રાખે છે !

KD.Poshiy