×

....

રૂક જાતે હે કદમ વહી...
.
જબ કોઈ કહેતા હૈ... ચાય બન રહી હૈ ...પીકે જાના...😋😋😋

જિંદગી ,
તો સસ્તી જ છે ...

મોંઘી તો જીવવાની રીત છે !!

શુભ સવાર

બધા દિવસો 'સારા' નહી મળે પણ, દરેક દિવસમાં 'સારું' કંઇક તો મળશે જ.

જયારે તક આવે ત્યારે તૈયાર રહો કેમકે જ્યાં તક અને તૈયારી ભેગા મળે છે તેને જ 'ભાગ્ય' કહે છે.

Read More

એકતા અને સંપ તો લોહીમાં હોય છે...

બાકી કીડી મકોડા ક્યાં કોઈ યુનિવર્સિટીમાં ભણવા જાય છે...

ઇસ ગરમી મેં કોઈ જ્ઞાન નહિ બાંટેગા...
.
...
.
બાંટના હી હૈ તો ગન્ને કા જ્યુસ બાંટો...🍺🍺🍺

दस्तक देकर दरवाज़े पर छुप जाती है अक्सर...
.
...
.
किसी नटखट बच्चे-सी है मेरे हिस्से की खुशियां ...

સ્મશાનની રાખ ચારણીમાં વારંવાર નાખીને ચારી જોયુ, પરંતુ અફસોસ...........
માણસનુ
અભિમાન,ઘમંડ,હોદ્દો,માંન,મોભો,ઈજ્જત
બ્રાન્ડેડ વસ્તુ,દોલત...
ક્યાંય મળ્યા નહીં...
।।રામ।।

Read More

**સરસ* ને બદલે *સરળ* બનવાનો પ્રયત્ન કરીએ.....
કારણકે,
સરસ માત્ર *આંખો* સુધી પહોંચે છે જ્યારે સરળ *હ્રદય* સુધી.

*🙏🙏 શુભ સવાર 🙏🙏*

Read More

*હસ્તો ચહેરો જ મોટુ હથિયાર છે.*
*સાહેબ*
*ક્યાંક વાંચ્યું કે..*
*હારેલા માણસ નો હસતો ચહેરો ,*
*જીતેલા ની ખુશી ને પણ મારી નાંખે*

*good morning*

Read More

સુબહ કા ભુલા અગર શામ કો વાપસ આયે તો...
.
...
.
ઘસીટ કે મારો સાલે કો તાકી વાપસ એસી હરકત ના કરે...😀😀😀