*સુખ અને શાંતિ માટે દરેક ની વ્યાખ્યા જુદી હોય શકે*

*ભગવાન બુધ્ધે શાંતીની શોધમાં મહેલ છોડી દીધો હતો*

*અને મનુષ્ય એ મહેલની શોધમાં*
*શાંતી છોડી દીધી છે....,*

Read More

*Lovely poem*

तू अपनी
खूबियां ढूंढ,
कमियां निकालने के लिए,
*लोग हैं न*...

अगर रखना है कदम
तो आगे रख,
पीछे खींचने के लिए
*लोग हैं न*...

सपने देखने ही है तो
ऊंचे देख,
निचा दिखाने के लिए,
*लोग हैं न*...

अपने अंदर जुनून की
चिंगारी भड़का,
जलने के लिए,
*लोग हैं न*...

अगर बनानी है तो
यादें बना,
बातें बनाने के लिए
*लोग हैं न*...

प्यार करना है तो
खुद से भी कर,
दुश्मनी करने के लिए
*लोग हैं न*...

रहना है तो थोड़ा
बच्चा भी बनकर रह,
समझदार बनाने के लिए
*लोग हैं न*...

भरोसा रखना है तो
खुद पर रख,
शक करने के लिए
*लोग हैं न*...

तू बस सवार ले
खुद को,
आईना दिखाने के लिए
*लोग हैं न*...

खुद की अलग
पहचान बना,
भीड़ में चलने के लिए
*लोग हैं न*...

तू कुछ करके दिखा
दुनिया को,
तालियां बजाने के लिए
*लोग हैं न*...

Read More

બધા ને ખબર છે જિંદગીમાં બઘુ લેટ થાય છે
પણ જે લેટ થાય છે ને એ જ લેટેસ્ટ હોય છે

જિંદગીની કસોટીમાંથી ઘણા સંબંધો પસાર થાય છે.....!!

અમુક નીકળે છે સાચું સોનું...

તો..... અમુકના પાણી મપાય જાય છે.....!!

Read More

જીદ તમારી આપોઆપ ઓછી થતી જશે જેમ જેમ
જવાબદારી તમારા જીવનમાં દાખલ થતી જશે.!!

સારા વ્યવહારનું કોઈ આર્થિક મૂલ્ય ભલે ન હોય...
પરંતુ...
સારો વ્યવહાર કરોડોનાં હૃદયને ખરીદવાની ક્ષમતા જરૂર રાખે છે...!

Read More

જીવનમાં એક વાત
યાદ રાખવી,
હિંમત,
ક્યાંય ભાડે મળતી નથી.
અને
કોશિશના
ક્યાંય કારખાના નથી હોતા,
બન્ને પોતે જ કરવી પડે છે.

Read More

જીવનમાં થોડી મિત્રતા ભોળા લોકોની પણ હોવી જોઇએ.....

કેમ કે...

જયારે જરુર પડે ત્યારે હોશિયાર લોકો વ્યસ્ત હોય છે.....!!

Read More

Good morning

કોઈને કોઈથી નાનો નાં સમજો...
સાહેબ...
કેમ કે દિવસો પણ ભેગા થઈ ને...
વર્ષ ને બદલી નાંખે છે...