Hey, I am reading on Matrubharti!

#અકથિત

છલકી આંખો
અકથિત વેદના
આવી બહાર
@kinar

#નરમ દિલ
નિશાની તો નથી જ
કાયરતાની!
@kinar

सोचती रहती में कई बार,
बसंत क्यों इतराती हर बार?
जब थामा आपने मेरा हाथ,
समझमें आई #बसंत की बात।
@kinar

અત્ર તત્ર સર્વત્ર વિરાજમાન,
સમગ્ર ત્રિલોકમાં શક્તિમાન,
હાટકેશ જયંતિની શુભકામના
🙏

#step

Lives of great men
all remind us
We can make our
lives sublime
And departing leave
behind us
Footsteps on the sands
of the time⏳
@kinar

#चरण

छोटे चरण
से जीवन बागमें
खुशबू फैली।
@kinar

#प्रारंभ_शुरू

शुरू करता हूं जब भी मुस्कुराना,
नजर लग ही जाती है जिंदगी की।
@kinar

#પ્રારંભ
પ્રારંભ થઈ ચુક્યો છે વિશ્વ યુદ્ધનો,
આશાઓના દિવા પ્રગટાવી રાખશું,
જો જુસ્સો આપણો ટકાવી રાખશું,
અચુક અંત આવશે આ અંધારાનો!
@kinar

Read More