Books lover (A bookworm)|️ Writer by heart|️Love to doodle|motivational speaker Let's visit this new world with me. Follow me on instagram, Facebook and youtube with world_of_kiraa

વાત ફક્ત એક ઈશારાની હતી,
પણ આજે ખબર પડી કે,
એક સ્મિત આટલું ઘાતક હોઈ શકે.

- કિંજલ પટેલ "કિરા"

New video on my youtube channel :

https://youtu.be/pNkmBVFHpbs

"એકલતા" ફક્ત એક શબ્દ બનીને રહી જાય છે,
જ્યારે પોતાના સપનાઓ પૂરા કરવા પોતાનો જ સાથ મળી રહે.

- કિંજલ પટેલ "કિરા"

Read More

New video on my youtube channel:

https://youtu.be/NQrTIxwbobI

આજે સાચે મેં અજીબ કિસ્મતનો ખેલ જોયો,
જે પતંગને થોડા દિવસ પહેલા સાચવીને ઘરે આવતા જોયો,
એણે જ આજે કંટાળી ડાળ પર અટવાયેલો જોયો.

- કિંજલ પટેલ "કિરા"

Read More

New video on my YouTube channel:

https://youtube.com/shorts/hElRt_3tAYI?feature=share

"જો હું આમ કરીશ તો બીજાને ગમશે કે નહિ?"

બસ આ જ વિચારવામાં જીંદગી પૂરી થઈ જાય છે અને ત્યારે જ ખ્યાલ આવે છે કે બીજાના માટે જીવતા જીવતા પોતાના માટે તો જીવવાનું ભુલાઈ જ ગયું.

- કિંજલ પટેલ "કિરા"

Read More