હું તારું અનમોલ રત્ન છું કે નઇ નથી ખબર પણ
મારી માટે તો તારા આંસુ પણ રત્ન કરતા ઓછા નથી
કદાચ આ તો એના પણ કરતા વિષેશ છે એટલે જ તો ભૂલ થી બાર ના નીકળી જાય એનું ધ્યાન રાખું છું........
#રત્ન

Read More

ભાઈ
   
        શબ્દ વાંચતા જ જાણે હૃદય ,માં સ્નેહ ઉભરાય આવે એ છે ભાઈ .... હું મારા ભાઈ પ્રત્યે ની લાગણી શબ્દ માં ના કંડારી શકું આ હું ખાલી મહેસુસ જ કરી શકું ......😍
     બધા ના જીવન માં પિતા પછી નું જો કોઈ મહત્વ નો સંબન્ધ હોય તો એ ભાઈ છે પણ મારા જીવન માં જો મારા ભાઈ ના હોત તો મને ખબર જ ના પાડતી કે પિતા સુ કહેવાય છે ...!! હું જ્યારે 7 વર્ષ ની હતી ને મારા પિતા expaid થઈ ગયા હતા. જ્યારે જે ઉંમર માં 1 પિતા સુ કેવાય એ ખબર ના પડતી હોય  તો પિતા નો પ્રેમ સુ કેવાય આ તો કોને ખબર પડે પણ આજે હોત તો મારા ભાઈ જેવો જ પ્રેમ કરતા હોત એવી ખાતરી છે , પણ જો કદાચ મારા ભાઈ ના હોત તો મને ક્યારે ય ખબર જ ન પડતી કે પિતા સુ કેવાય મારા ભાઈ એ 1 જવાબદર પિતા ની બધી જ જાવબદારી નિભાવી છે અને આગળ પણ નિભાવશે જ .
         જ્યારે દુઃખ પડે યાદ આવે છે તું
         જ્યારે  ઠેસ વાગે છે ત્યારે યાદ આવે છે
           
1 મિત્ર ની ગરજ સારતો ભાઈ
1 પિતાની ગરજ સારતો ભાઈ
1 લાગણી ની હૂંફ બનતો ભાઈ
ભાઈ એટલે ગમે તે તકલીફ માં સાથે જ હોય તે ભાઈ
ભાઈ એટલે ગમે તે બોલવા માટે જ્યાં વિચાર ના કરવો પડે એ ભાઈ
    કાદચ પ્રભુ એ મને સભહળવા માટે જ મારા ભાઈ ને હું દુન્યા માં આવું એ પહેલાં જ મોકલી દીધા હશે
    ક્યારે કોઈ વસ્તુ માટે ના જ ના હોય ભાઈ  ગમે તે વસ્તુ વગર ચલાય  લે પણ એની બેન ને તકલીફ ના પાડવી જોયે 
કદાચ ભગવાન એન જ બેન આપતા હશે જેને બેન ને સાચવી સકવાની તેવડ હોય 
thank for everything like Fridam, smile, trust,..... my hero my bhai love you so much  
         

happy raksha bandhan my dear bro live a long healthy,and seaf life, always smile on face no tears for your life ,all dreams come true always happiness in your lap ......... always trust u nd always love you bhai....god bless you .......,😍😘😍😘

             
  
  
   

Read More

,જીવન માં ભગવાન ને કયારે દોષ ના આપશો કેમકે ભગવાન એ નથી અપતા જે તમને સારું લાગે પણ એ આપે છે જે તમારા માટે સારું હોય છે .....
જયમાતાજી
#દોષારોપણ

Read More

happy raksha bandhan my all lovely brother and sister
bhagvan tamri hamesha raksha kare ane tamne 1 savsth ane khushi thi bharpur jivan made avi prabhu na charno ma prathna
jay mataji ,,,😍

લલચાવવું
લાલચ છે મને તારા 1 કોમેન્ટ્સ ની
પણ તારે તો like કરવામાં પણ time વેસ્ટ થાય છે ....

જ્યાં લાભ હોય ત્યાં લાગણી ના હોય
અને જ્યાં લાગણી હોય ત્યાં લાભ ની કોઈ ગણતરી ના હોય
#લાભ

1 day you Miss me લખવા વાળા આજે કોરોના થી કેમ બચવું એ શોધી રહ્યા છે ....
😂😁🤣

હે વાદળ વરસી જા ને તું તરશયો થયો છું હું ,
રાહ જોવે છે જગત નો તાત હવે તો માની જા ને મારી વાત.....

જો જીવવું સહેલું હોત ને તો ભગવાન ને આવી ને બતાવું ના પડતું કે કેમ જીવાય ......🙏
#સહેલું

પોતાના ઓ ની સમક્ષ રહો ...સક્ષમ નહીં
🙏
#સક્ષમ