મનની વાતો...

દરેક વ્યક્તિ કહે છે કે, Diwali is the festival of lights..... પણ મારા મતે વાસ્તવિકતા તો એ છે કે, Diwali is the festival of darkness...
જેમ સંબંધોમાં મતલબ પૂરો થતાં સંબંધો બળી જાય છે; તેમ જ દિવાનું તેલ ખતમ થતાં વાટ અને અજવાળું પણ બળી જાય છે...

Read More

એ તારી પાછળ પોતાને ભૂલતી રહી
હા એ પોતાને ભૂલતી રહી

ના કોઈએ સમજવાની કોશિશ કરી ના તસ્દી
પણ એ તારા માટે બધા સંબંધો તોડી બેસી રહી
એ તારી પાછળ પોતાને ભૂલતી રહી

ના તે એના મનનું વિચારવાની કોશિશ કરી ના તસ્દી
પણ એ રોજ મનને મારીને તને ખુશ રાખતી રહી
એ તારી પાછળ પોતાને ભૂલતી રહી

ના એને કોઈ સ્વાર્થ હતો ના કોઇ ફાયદો
પણ એ તારા માટે પોતાને હંમેશા ખર્ચતી રહી
એ તારી પાછળ પોતાને ભૂલતી રહી

હા એ પોતાને ભૂલતી રહી....

Read More

મિત્ર આ તો માત્ર સમજણ નો સેતુ છે કે જેના સહારે હું મારો અભિપ્રાય અને સાથ આપું છું...
પણ એ શિખામણ પ્રમાણે વરતવામાં તો હું પણ નિષ્ફળ રહી ગઈ છું...

આતો માત્ર એક તક હતી કે કદાચ મારા નિષ્ફળ પ્રયત્નો તને મદદ રૂપ થાય...

Read More

madhura puri Sadhna mriduvadana madhusudana iha...
swagatham krishna sharanagatam krishna??.... happy janmashtami... ❤ #krishna

lal ishq❤?#nightlikethis ....
fev songs + full moon night = best feeling ever ☺❤

epost thumb

નવો દિવસ ને નવી આશ,
તેજ કામ ને નવો વિચાર...
બસ આમ જ આ ફ્રેશ ફ્રેશ વિચારો અને બઉ બધી possitivity સાથે ચાલો એક સુંદર દિવસની શરૂઆત કારીએ...
good morning to all... ☺️❣️

Read More

bharatanatyam ?

epost thumb