નાનપણ થી મને વાર્તાઓ અને નવલકથાઓ વાંચવા નો અને લખવાની ખુબજ શોખ છે . અને હજુ પણ પુસ્તકો થી લગાવ છે..

અગર હો હમસે પ્યાર તો,
હમસે નીગા મિલા કર
કઈ દૂર મત
,, જાના,,
વફા હો તો સાથ રહેના
ઓર
બેવફા હો તો કઈ પાસ મત આના ,,

-Vishnu Dabhi

Read More

નામ ખરાબ કારણે વાલે
બહુત હૈ ઇસ દુનિયા મેં,,
જો શાથ હો કર ભી હમસે
હોતે હૈ દૂર બહુત,,
સપનો મે વહી આતે હૈ,
જિસસે હમારે
પુરાને નાતે હૈ,,

-Vishnu Dabhi

Read More

7096119153. Kailash Dabhi


8866469237. Bhavan Shuthar

જુસ્સામાં અને ગુસ્સા માં ઘણું અંતર હોય છે.
જુસ્સો આપણી કાર્યશીલતા વધારે છે અને ગુસ્સો આપણને બદનામ કરી શકે છે,,

-Vishnu Dabhi

Read More

સાવજ દહાડ દહાદ કરે તો તેને વાચાળ ના કહેવાય ,
કેમ કે અંતરમન પણ ક્યારેક કોઈક વાત મા પાછળ રહી જાય છે ,
જે તે કહી નથી શકતો
🙏🏻🙏🏻🙏🏻

-Vishnu Dabhi

Read More

बड़ी मुश्किल से वक्त गुजरता था तेरे जाने के बाद ,
सोचा देखते है ये जिंदगी जीकर,
अभी नशा नहीं उतरा इंगलिश का,
चलो आज देखते है देशी
पीकर,,

-Vishnu Dabhi

Read More

નથી ખબર કે પાપ અને પુણ્ય શું છે ,
પણ જે કાર્ય થી કોઈ નું દિલ દુઃખાય તે પાપ,
અને જે કાર્ય થી કોઈ ના મુખ પર મુસ્કાન આવે તે છે પુણ્ય

-Vishnu Dabhi

Read More

तुम करोंगे याद एक दिन इस प्यार के जमाने को,
चले जाएंगे जब हम ना वापस आने को,
करेगा महफिल में जब जिक्र हमारा कोई,
तो तुम भी तन्हाई ढूंढोगे
आशु बहाने को

-Vishnu Dabhi

Read More

आशुओ से पलके भीगा लेता हुं,
याद तुम्हारी आती है तो थोड़ा रो लेता हुं,
सोचा की भुला दूंगा मगर,
हर बार फैसला बदल देता हूं
love you papa

-Vishnu Dabhi

Read More

रेत पर नाम कभी लिखते नही,
रेत पर नाम कभी टिकते नही,
लोग कहते है की हम पत्थर दिल है,
लेकिन पत्थरों पे लिखे नाम कभी मिटते नहीं,,,

-Vishnu Dabhi

Read More