શ્યામલી નો કાનૂડો.

अगर कुछ हासिल ना हुआ तो क्या ग़म है ,
इस असफलता के बाद आंखे थोड़ी नम है,
पर अब इस स्पर्धा में एक अनुभवी हम है,
गिरने का ग़म नहीं पर उठना भागना हरदम है ,
करो अगर महेनत दिलसे तो किस्मत सनम है ,
बस एक सफलता के लिए मेरे उठते हर कदम है ,
ना हारना है मुझको,मुझे मेरे ख्वाबों की कसम है ।

-mr.Kiran Rathod

Read More

Teri ankho me lage Kajal ko
Tere galo pe na bikharne dunga .
Tere hotho se muskan ko me
Kabhi nahi mitne dunga .

-mr.Kiran Rathod

Nothing is perfect in this world,
Keep encourage yourself and develop your skills.

-mr.Kiran Rathod

समंदर से साहिल का रिश्ता बड़ा रिस्की है,
तुझसे मेरा रिश्ता थोड़ा सा इश्कि है 💞

-mr.Kiran Rathod

અમે આવળ બાવળ ના બાગ બગીચા,
તમે રંગીલા તે મોર પીંછા..

-mr.Kiran Rathod

સફળતા માટે એક દિવસ રે,
મહેનત તો અપરંપાર .
રણમાં જે સુરો થઈ જીવે રે,
ના થાય એની ભાઈ હાર.

सूखे पत्तो पे में ओंस सा हूं,
तुम हरे पत्तो पे बौछार जैसे।

-mr.Kiran Rathod

કોઈની વાતો લાગણીઓ હવે ઝીલવા નથી રહેવું.
આ નાશવંત બાગમાં મારે હવે ખીલવા નથી રહેવું.

-mr.Kiran Rathod

હજી કાલ તો મે મારી જાતને સંભાળી છે,
હા ! તૂટી દિલથી, લાગણીઓ ઉજાળી છે.
આજ સવારે વળી ઉઠી મે બારી બાર જોયું
એના તે ઘરની એ બારી હજી ઉઘાડી છે.
થયું કે લાવ એક નજર જોઈ તો લઉં એને,
જેણે કાલે જ મારી સ્વપ્ન નગરી મિટાવી છે.
શું કહું હવે આ વાત વિશે દોસ્તો તમને ,
એ છે સાવ ભોળી, મને નડી મારી ખુમારી છે.

-mr.Kiran Rathod

Read More

તમે કહો તો તરણું છું
યા વહેતું હું ઝરણું છું.

તમે કહો તો સમણું છું
યા ધમધમતું ધમણું છું.