પ્રેમ કરવો ગુનો નથી સાહેબ પણ પ્રેમ છોડીને ચાલ્યો જાય અને તો પણ તેને જ પ્રેમ કરવો તે પ્રેમ છે ????

હા એ તારું મારુ કરતી હતી,
ને તમારું કરવા વાળા આગળ નીકળી ગયા.
#તમારું

હા તેને પોતાના રૂપનું ઘમંડ હતું,
તેને ક્યાં ખબર હતી કે ,
આ ચહેરો પણ એક દિવસ પીળો થઈ જશે.
#પીળો

યુદ્ધ કરું તો કોની સામે ,
પ્રેમિકા સામે ,માં સામે,
કે પછી ખુદના હૃદય સામે.
#યુદ્ધ

સાવધાની ગમે તેટલી રાખીશ તારી,
તો પણ એક દિવસ છોડી જઈશ જ.
#સાવધાની

સાવધાની શુ રાખું તારા પ્રેમમાં ,
ના તારો પ્રેમ ઓછો થાય છે,
ના તારી વાતો.
#સાવધાની

ના મારે મરીને તેને વિધવા કરવી હતી,
તે ખુદ મરીને મને વિધુર કરી ગઈ હતી.
#વિધવા

શિકાર તો મારે તેનો આંખેથી કરવો હતો,
ના શિકાર થયો હું ખુદ શિકાર થઈ ગયો.
#શિકાર

જીવવા માટે શિકાર કરવો પડે છે ,
અથવા કોઈનો શિકાર થવું પડે છે .
#શિકાર

શિકાર મારો થયો કે તેનો ખબર જ ના પડી,
શિકારી તે હતી ને શિકાર મારો થયો.
#શિકાર

વિજય સેનો મનાવું તને ખોવાનો કે,
તને ખોઈને જિંદગી જીવવાનો.
#વિજય