"કોણે કહ્યુ કે મને પ્રેમ નથી,
બસ તમને સમજાય એમ નથી.!"

જોઈ તને ફરી લાગણી નો ઉમળકો આવ્યો છે,
લાગે છે ફરી આ બેવફાઓ નો જમાનો આવ્યો છે..🤣🤣

सुबह होते ही जब दुनिया आबाद होती है
आँख खुलते ही दिल में आपकी याद होती है
खुशियों के फूल हों आपके आँचल में
ये मेरे होंठों पे पहली फ़रियाद होती है!!

Read More

પત્ર તો મેં પણ લખ્યો તો

પણ કબૂતર સાલું એના બાપા ને આપી આયુ
દાવ થઈ ગયો😐

પોતાની બંને દીકરીમાંથી બીજી દિકરીના પણ લગ્ન પતી ગયા...

જાન રવાના થઈ ગઈ...

પતિ-પત્ની નિરાંતે હિંચકા પર બેઠા...

પતિએ ધીરેથી પત્ની ને કહ્યું યાદ છે જ્યારે જ્યારે આપણો ઝગડો થતો ત્યારે તું કહેતી કે........

આ દિકરીઓને કારણે અહીં પડી રહી છું. નહીંતર ક્યારની જતી રહી હોત ...

😜😂
for credit dm me

Read More

મેં સાંભળ્યું છે કે લગ્ન પછી છોકરાઓ શહીદ થઈ જાય છે?
🤔🤣😂
#Shaheed

પહેલા હું ભાડે રહેતો હતો પછી મે મારા મકાન માલિકને શેરમાર્કેટના ફાયદાઓ જણાવ્યા..

હવે અમે બન્ને શાન્તિ થી ભાડે રહીયે છીએ.
😎🤣😁😛

Read More

में अच्छा या खराब
वो मेरा रब जानता है,

किसने किसको दिया धोखा
वो सब जानता है।

sleeping is so hard when you can't stop thinking about someone.

હવે તો ડોક્ટર દૂર થી જોઈ ને જ દવા ઘા કરી દે છે

લાગે છે કે ઇન્જેક્શન મારવાનું થયું તો ધનુષ માં બાણ ની જેમ ચડાવી છોડી ના દે 😂😂😂

Read More