with you...for you...always...

ગમે તેવી પરિસ્થિતિમાં પ્રેમી ને મન તેની પ્રેમીકા એક રાણી જ છે.
#રાણી

ગુણવત્તા ૨૪ કેરેટની પણ ઓછી પડે
જ્યારે પ્રેમ ભર્યા ચહેરાનુ સ્મિત મળે.
#ગુણવત્તા

દોસ્તી અને પ્રેમ વફાદારી ની ગુણવત્તા પર જ ટકે છે.
#ગુણવત્તા

વસ્તુ ની ગુણવત્તાની ખાત્રી માટે ISI અને Agmarkનો માર્કો હોય જ્યારે માણસ ની ગુણવત્તાની ખાત્રી માટે પ્રેમ, બલિદાન, શુધ્ધ ચારિત્ર અને સંયમ જેવા માર્કા શોધવા પડે.
#ગુણવત્તા

Read More

तुझे देख कर मन में ये सवाल उठता है की
तु सवाल इतना हसीन है तो तेरा जवाब कैसा होगा।
#પ્રશ્ન

પોતાનું જોયા વગર બીજા પર પ્રશ્ન ઉઠાવવાવાળા મુર્ખ અથવા કપટી કે પછી બેવફા દગેબાજ પણ હોય શકે છે.
#પ્રશ્ન

જો દુર હોય તું તો પ્રશ્નો હજાર છે
જો તું સાથે હોય તો તો કોઈ પ્રશ્ન જ ક્યાં છે?
#પ્રશ્ન

દિલ મારું ધબકે તારા માટે હજુર છે
જાહેરમાં તારી નફરત મળે તોય ઠીક
ખાનગીમાં આખી તુંય મળે તે ક્યાં મંજૂર છે.
#ખાનગી

Read More

ભલે ને આપણી વચ્ચે કંઇ ના હોય ખાનગી પણ
અમુક બાબતો ની ચર્ચા ન કરવામાં જ શાણપણ છે.
#ખાનગી

આ હોંઠો ને માંડ ચૂપ રાખતા
ત્યાં તો બોલી ઉઠતી આંખડી
હવે ખાનગી રહે તો શું રહે

દિલને અમે માંડ મનાવતા
ત્યાં તો થનગની ઉઠે આખું તન
હવે ખાનગી રહે તો શું રહે
#ખાનગી

Read More