The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
वो नाम हि क्या जो बदनाम ना हो...
बाहों के बंधन में बांधकर तुम्हें अपनी जी़दगी में कैद तो हर कोई कर सकता है, लेकिन तुम्हें शब्दों के बंधन में बांधकर अपनी कविताओं में आजाद सिर्फ में रखूँगा...
બવ ગરમી થઈ ગઈ હવે તો, ટીટોડી ઈંડા મેલે તો સારું... 🙄🙄🙄
કૃષ્ણ ને ઘરમાં લાવવા સેહલા છે, પણ,એને હૃદય માં પધરાવવા તો, રાધા થવું પડે... કૃષ્ણ ને શોધવા સેહલા છે,પણ સ્વયં ને એનામાં સમાવવા તો , મીરા થવું પડે... કૃષ્ણ ને ભોગ લગાવવો સહેલો છે, પણ ભૂખ્યા રહી અન્નનો છેલ્લો દાણો, એને અર્પણ કરવા તો, સુદામા થવું પડે... કૃષ્ણ ભજવા સેહલા છે ,પણ મુશ્કેલ સમયમાં એકેય શંકા વગર, એને બોલાવવા તો , દ્રૌપદી થવું પડે... કૃષ્ણ ને મિત્ર બનાવવા સેહલા છે, પણ, એના વૈભવ ને નકારી , એની મિત્રતા ને પામવા તો , અર્જુન થવું પડે... કૃષ્ણ ને ગુરુ બનાવવા સેહલા છે, પણ, એની શિક્ષા ની લાજ માટે, સ્વયં નું મૃત્યુ સ્વીકારવા તો, અભિમન્યુ થવું પડે... ઈશ્વર બનીને વરદાન આપવા સેહલા છે, પણ, ઈશ્વર થઈને માણસની વેદના ભોગવવા તો, માત્ર 'કૃષ્ણ' જ થવું પડે..! 🌹જય શ્રી કૃષ્ણ🌹
લટ ઘટાઘનઘોર ચેહરા પર વિખેરી નાખ તું, પોષ સુદ પૂનમ કે શ્રાવણ વદ ખબર પડશે તને.❜ ✍️_______!!
જામી છે મહેફિલ આજ મને પણ કૈક કહેવા દે નશો ચઢ્યો છે તારા પ્રેમનો હવે તો બસ બેભાન જ રહેવા દે! ✍️________!!
બંગા ગામ, લાયલપુર જીલ્લો { હાલ પાકિસ્તાન માં } આ એક સુખી ખેડૂત નું ઘર છે જેમાં ૨૮/0૯/૧૯૦૭ માં ભગતસિંહ નો જન્મ થયો હતો. ખાધે પીધે સુખી સમ્રુદ્ધ ઘર અને પાણી માટે ઘરમાં જ કુવો. તે સમયે પાકું મકાન, સુંદર માહોલ. ભણવા માટે તે સમયે કોલેજમાં જતાં હતાં. પરંતુ આઝાદી માટેની ક્રાંતિ તેમનની નસોમાં ધગધગતું લોહી બનીને વહેતી હતી. ભગતસિંહ ને ફાંસી આપવાનાં થોડા દિવસો પહેલાં તેમનાં માતાજી વિધાવતી તેમને જેલમાં મળવા માટે આવ્યા હતા. ત્યારે ભગતસિંહે તેમની માતાને કહેલું નીચેનું વાક્ય આજે પણ મારા મનમાં ઘુમરાયા કરે છે......... "लाश लेने आप मत आना कुलबीर को भेज देना, कहीं आप रो पड़ी तो लोग कहेंगे कि भगतसिंह की माँ रो रहीं हैं" ! અશ્રુધારા વહાવતી તેમની માતાને તેઓ ઉપરના શબ્દો કહેતી વખતે તેમની આંખોમાં ક્રાંતિ ની જવાળાઓ સળગી રહી હતી...... ભારતમાતા ને સગી માં કરતાં પણ તેઓ વિશેષ ગણતા હતા...... કોલેજ જવાની ૨૩ વર્ષની ઉંમરે દેશ માટે ફના થનાર ભારતમાતા ના સપુત શહીદ ભગતસિંહને કોટી કોટી વંદન........ ©️ 🇮🇳🇮🇳 વંદે માતરમ્ 🇮🇳🇮🇳
મન કહે વાતો તારા સમણા ભરી દવ, બની પડછાયો તારી સાથે રહી લવ, આ જન્મારો તારી નામે કરી દવ, તું રાધા અને હું કાનો બની જઉ... રાધા 🥰🥰🥰
ખબર નહીં કોણે આ કિસ્મત લખી છે, સવાર બપોર સાંજ એના વગર જ લખી છે !!
આ તો પ્રેમનું ગણિત છે સાહેબ, અહીં બેમાંથી એક જાય તો કશું ના વધે !!
અમુક પુરુષ શરીરને પામવા માટે પ્રેમ આપે છે સ્ત્રી પ્રેમને પામવા માટે શરીર આપે છે એક પરણિત પુરુષ નું જયારે એની પત્ની થી મન ભરાઈ જાય ત્યારે એનું સૌથી પહેલું જૂઠું હશે મારી પત્ની મને પ્રેમ નથી કરતી પસંદ નથી કરતી એવું જૂઠું બોલી ને એ બીજી સ્ત્રી ના નજીક જશે પણ એ સ્ત્રી એ એકવાર એ જરૂર વિચારવું કે જે પુરુષ એની એ પત્ની જે એ પુરુષ ને સાચવે છે એના ઘર ને સાચવે છે એના વૃદ્ધ માતા પિતા ને સાચવે છે એમની સેવા કરે છે બાળકો ને સાચવે છે એવી એની એ પત્ની નો વફાદાર ના બની શક્યો એ તમારો વફાદાર બની રહેશે એની શુ ગેરેન્ટી?? વહેંચી નાખે એવા તો ઘણાય છે આ જગત માં કોઈ તમારા માટે ખર્ચાઈ જાય એની કિંમત કરજો
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser