‘૭૯માં ધોરણ-૧૦ના અભ્યાસ દરમિયાન, મારા ગુજરાતીના શિક્ષિકાબહેને, વિદ્યાર્થીઓની સાહિત્યમાં રુચિ વધે એ હેતુથી; શાળા સમય બાદ, દર બુધવારે સાહિત્યનો ‘એક્સ્ટ્રા’ તાસ શરૂ કરેલો. પહેલા તાસમાં અગિયાર વિદ્યાર્થીઓ અને ત્રીજા તાસમાં ફક્ત બે! તેમાંનો એક હું! મને હજી યાદ છે, મેં પહેલાં તાસમાં ખૂબ હોંશભેર પિતાજીએ લખેલી એક કવિતા વાંચેલી, બધાંએ મને થાબડેલો, ને હું લખવા માટે પ્રોત્સાહિત થયેલો. આમ, સાહિત્ય કૈંક અંશે મારાં લોહીમાં ખરું. ડાયરીનાં પાનાંઓ સુધી સીમિત રહી ગયેલી પિતાજીની કવિતાઓ મેં વાંચી છે. મારા વાર્તાલેખન પ્રયાસને શબ્દસ્વામી આદરણીય શ્રી ભગવતીકુમાર શર્માના આશીર્વાદ અને પ્રોત્સાહન મળ્યા. શ્રી રવીન્દ્ર પારેખ, ડૉ.પ્રફુલ્લ દેસાઈ, સ્વ.મનહરલાલ ચોક્સી, શ્રી જનક નાયક જેવા ગતિશીલ શબ્દસ્નેહીઓની ઘણી હૂંફ મળી. ડૉ.વિજય શાસ્ત્રી,શ્રી હર્ષદ ત્રિવેદી, શ્રી વિપુલ કલ્યાણી, સ્વ.શ્રી કનુ અડાસી, શ્રી દિલીપ રાવલ, શ્રી કિરણસિંહ ચૌહાણ અને શ્રી ધ્વનિલ પારેખની પ્રત્યક્ષ- પરોક્ષ હૂંફથી હું સમૃદ્ધ થયો છે. સિવાય અન્ય સાહિત્યકાર/ બ્લૉગર મિત્રોએ મને સો ટચના નિઃસ્વાર્થ પ્રેમથી પ્રોત્સાહિત કર્યો છે હું ખુદને એક સામાન્ય ભાવક- લેખક તરીકે જોતો, ગણતો આ

  • (38)
  • 1.1k
  • (26)
  • 1.1k
  • (24)
  • 1.2k
  • (31)
  • 1.2k
  • (40)
  • 1.2k
  • (34)
  • 1.2k
  • (34)
  • 1.4k
  • (31)
  • 1.4k
  • (37)
  • 1.5k
  • (43)
  • 1.8k