હું ખોવાયો તારી યાદ માં

દોષારોપણ ત્યારે જ થાય જ્યારે બે ની લાગણી માં ત્રીજા નું આગમન થાય
#દોષારોપણ

લલચાવવું એ લોકો નું કામ સે જે લાગણી વિહના હોય અને જે વા વડ હોય તેવા ટે ટા આવે
#લલચાવવું

મુશ્કેલી નો સામનો હંમેશા સાચા માણસ ને કરવો પડે છે. ખોટું કરનાર તો રાહ જોઈ ને બેઠા હોય છે
#મુશ્કેલ

દિલ હમેશા ખુશ રાખે સે અને મગસ સે દુઃખ નો સૌથી મોટો મિત્ર
#ખુશ