×

Hey, I m komal"komu" here. i love 2 reading. specialy lovestory n novel... mane lakhvu game pan e mari potani dairy ma. But have mari feeligs ahi pan muki shaku 6u...thx 2 matrubharti k give me chance 2 write here... hu pratilipi par pan lakhu 6u...

‌‌.....‌ જો સાંભળ ને ...‌..

તને ક્યાં ખબર છે કે...

ભીંજવવા આ મારા
અંતર મનને

પેલા મેહુલાની ક્યાં
જરુર છે....

બસ તું એક ભીની
લાગણી છાંટે ને,

મારું રોમે રોમ લીલું
થઈ જાય છે....

Read More