Hey, I am on Matrubharti!

વાદળીનું પણ કેવું?
બિલકુલ સ્ત્રી જેવું...
બંધાવું...
વરસવું...
અને વિખાઈ જવું...
ઝીલવાની તાકાત સામે હોય કે ન હોય
પણ આપી દીધાનો સંતોષ
અદભૂત હોય છે સ્ત્રીને...
ન આશ...
ન પ્યાસ...
થોડો વિશ્વાસ...
ને ખાસ એહસાસ...
આ છે સ્ત્રી...

-અજ્ઞાત

Read More

હાથમાં સુદર્શન લઈને ઊભો,,,
એ કૃષ્ણ,,,
વાંસળી પકડીને અંદરથી ક્યાંક રડે પણ છે...

हर मुस्कुराहट,,,

मुस्कान नहीं होती...