efforts are better than words

वो आवाज़ है मेरी,,,
और आजकल में चुप हूं...

સમજવામાં સમય લાગી જશે અને,,,
સમજી લેશો ત્યાં સુધીમાં સમયનો અભાવ લાગશે...

માન હંમેશા સમયનું હોય છે,,,
પરંતુ વ્યક્તિ પોતાનું સમજી બેસે છે...

વિશ્વાસનું જ્યારે મરણ થાય છે,,,
ત્યારે જ સોગંધનો જનમ થાય છે...

ભૂલવા જેવી વાતો યાદ છે,,,

એટલે જ જિંદગીમાં વિવાદ છે...

दिल भी झुकना चाहिए सजदे में सर के साथ,,,
दिल कहीं सर कहीं ये बंदगी अच्छी नहीं...

બે જ વસ્તુ અંતે બધાને બહુ નડતી હોય છે,,,
ખુલ્લી આંખે જોયેલા સપના અને
હકીકત સામે બંધ કરેલી આંખ...

થોડું છાનું છૂપું પોતાના માટે જીવી લો,,,
કોઈ નહી કહે થાકી ગઈ છે તું થોડો આરામ કરી લે...

सबको शौक है, दरारों में झांकने का,,,
दरवाज़ा खोल दो, तो कोई हाल तक नहीं पूछता...

જુઓ તો કેટ કેટલું ખોવાયું છે,,,
સમજણ મેળવતા મેળવતા નાનપણ ખોવાયું છે...