The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Hey, I am reading on Matrubharti!
કોઈને નથી ખબર એકબીજા સાથે કેટલો સંબંધ વધ્યો છે, સવારે એકબીજા સાથે હસતા લોકો ને સાંજ પડતા અલગ થતાં જોયા છે, ખાલી એક, બે ભુલ માટે.... -Komal
કિનારો ના મળે તો કાઈ નઈ, પણ બીજા ને ડુબાડી ને ક્યારેય પણ તરવું નહીં..... -Komal
હૃદયના❤️ દ્વાર પર કંઇ ડોરબેલ ના હોય....એ તો, મીઠી લાગણીના હળવા ટકોરાથી જ ખુલી જાય.....
પહેલી વાર હાથ પકડવા થી લઇને, પહેલી વાર થોડુંક નજીક બેસવા થી લઇને, પહેલી વાર બાઈક પાછળ બેસવા થી લઇને, એ પહેલો રવિવાર કે પહેલો તહેવાર, એ પહેલો ઝગડો કે પહેલો પ્રેમ ભર્યો સંવાદ....😊 આ બધી ક્ષણ, મીઠી યાદ એ મારા સુધી સીમિત છે, આજે પણ યાદ કરું તો બધીજ યાદ પાછી તાજી થઈ જાય..... 😊😊
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser