Hey, I am on Matrubharti! મારો પ્રથમ પ્રેમ વાચન અને લેખન..

વિચારો એવા વમળમાં ભ્રમણ કરે છે એ ભમરમાથી નીકળવુ મુશ્કેલ બની જાય છે.

-komal shah

આ ગુલાબી ઠંડીમાં ગાદલા માં રહેવા મળે તો જ સવાર સારી લાગે.

-komal shah

Thanks matrubharti

ખોવાઈ ગયુ છે
ભૂલાઇ ગયું છે
ભૂતકાળમાં
વર્તમાન રાહ જુએ છે
ભવિષ્યના સંગાથની.

-komal shah

#સંકટ સમયે ઝઝુમવુ કઈ રીતે,
એ જ મોટો સંકટ છે

#પૂછપરછ
તમારુ સરનામું ખબર છે,
તમારો ફોન નંબર ખબર છે,
બસ હવે એકબીજાની
પૂછપરછ બંધ છે.
ફંટાઈ ગયા છે
આપણા રસ્તાઓ.

Read More

#લલચાવવું એ દરેક ક્ષેત્રમાટે ખરાબ નથી
પણ એ નક્કી કોણ કરશે કયુ સારું અને કયુ ખરાબ?...

#સલામ
એવુ કોઈ કામ કર ગુજરો જીવનમાં
કે લોકોને તમને સામેથી સલામ કરે.

#મુશ્કેલ

મુશ્કેલી તો આવે ને જાય
જીવનનના આટાપાટામાં,
પણ મા ગંગાની જેમ કેટલીક
તો અવિરત આવે છે,
જેનો અંત જીવનના
અંત સાથે લખાયેલ છે.

Read More