Life is a Summer Vacation...

આપણે વિકાસના શિખર પર પહોંચવું હોય અને જીવનના રોજના પડકારો પહોંચી વળવા હોય તો બેદરકાર ના બનવું જોઈએ...
Krina Shah.
#બેદરકાર

Read More

ગૃહિણીઓ કરાટે શીખે છે, દાદા મેરેથોન પૂરી કરે છે, શિક્ષકો પર્વતારોહણ કરે છે. રોજ ના કામકાજ જ્યારે કંટાળાજનક બની જાય છે ત્યારે સક્ષમ બનવું જરૂરી છે. વધારે ને વધારે ફરજો નો ભાર ખભા પર આવી જાય છે ત્યારે એ કોચલો તોડી ને સક્ષમ બનવું ઘણું આવશ્યક છે.
Krina Shah.
#સક્ષમ

Read More

જીવનમાં ક્યારેય અવરોધ નો સામનો ન કર્યો હોત અને સહન કર્યું ના હોત તો આપણામાં પરિપક્વતા છે એ ક્યારેય આવી ના હોત. અવરોધ એ શિક્ષક છે જે સફળતા નો માર્ગ છે...
Krina Shah.
#અવરોધ

Read More

આપણા પ્રિય અને વહાલા સ્વજનો સાથે સહભોજન નો આનંદ લેવા માટે થોડો સમય કાઢવો અને પૂર્ણ પારિવારિક જીવનનું સંતુલન કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું એ મહત્વની વાત છે...
Krina Shah.
#સંતુલન

Read More

ભૌતિક સામાન મેળવવાની પાછળ જીવનની તમામ શક્તિ ખરચી નાખવા કરતા સામાન્ય ચીજો માંથી આનંદ લેતાં શીખો.
Krina Shah.
#સામાન

Read More

જ્યારે હું આસમાની આકાશ ને જોઇને હું મારો સમય વિતાઉ છું ત્યારે આસપાસ ના વિશ્વ સાથે મારો નાતો જોડાય છે અને આજ ના તેજ યુગમાં હું મારા જુસ્સા ને ટકાવી શકું છું..
Krina Shah.
#આસમાની

Read More

હું જીવન જીવું છું. જીવનના અનુભવો એ સમય બગાડવા ને બદલે જીવંત સ્વીકારી લેવાનું વલણ લઈ લીધું...
Krina Shah.
#જીવંત

તમારી સાથેના અને લોકોની સાથેના વ્યવહાર માં સંપૂર્ણપણે વાસ્તવિક બનવાનું વ્રત લો...
Krina Shah.
#વાસ્તવિક

જો તમે આડુઅવળું અનુશર્શો તો અંતે તમે બહાર ફેંકાઈ જશો. સમજાય એને વંદન...
Krina Shah.
#આડુઅવળું

જે દિવસ થી હું ઝેન(ધ્યાન) કરતા શીખી છું તે દિવસ થી મારું અંગત જીવન બદલાઈ ગયું છે. ઝેન એ આધુનિક યુગની કોઈ નવી સાધના નથી. ઓફીસ નું કામ ઝેન અને લગન થી કરી શકાય છે અને આનંદમાં રહી શકાય છે.
Krina Shah.
#ઝેન

Read More