I am Magazine editor of Divya Bhaskar. Writing Chintan ni pale column in Wednesday s Kalash supplement and Doorbin column in sunday s Rasrang supplement of Divya Bhaskar. My five books published by Navbharat Sahitya Mandir, Ahmedabad. 1. Chintan ni pale 2. Chintan ne chamkare 3. Chintan ne Ajwale 4. Chintan @ 24X7 5. Aamne - Samne (With Kana Bantwa) Two books are under printing. I have worked as an editor of Gujarat Samachar, Baroda edition for 10 years, Editor of Dvya Bhaskar at Baroda and Surat, Executive editor of Sandesh at Ahmedabad. Did so many solo lectures, Television interviews, Television discussion. Also worked as a part time lecturer at A.D. Sheth Patrakaritva Bhavan, saurashtra University, Rajkot, Mass communication department, Narmad university, Bhavnagar. I studied B. Com, LL.B., Master of journalism and mass communication. Also special mass communication study at IIM, Indore. I visited UK, Singapore, Bangladesh, Switzerland and Dubai.

ક્યારેય સારું લાગે એવું કરતા ન હોય એ ખરાબ લગાડે ત્યારે ક્યારેક આશ્ચર્ય અને ક્યારેક સવાલો થતા હોય છે!    
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

Read More

આધિપત્ય અને અતિરેક સંબંધને અંત તરફ જ લઈ જાય છે. હળવાશ અને સહજતા જ સંબંધને સજીવન રાખે છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

Read More

સંબંધ ગમે એટલો ગાઢ  હોય એમાં અપડાઉન્સ આવવાના જ છે. સંબંધ એના પરથી જ ટકતા હોય છે કે એમાં સત્વ કેટલું છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

Read More

સંબંધો ત્યાં સુધી જ જીવાતા હોય છે જ્યાં સુધી એ જીરવાતા હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

Read More

જેને નાની-નાની વાતમાં ખરાબ કે ખોટું લાગી જતું હોય છે એના સંબંધો લાંબા ટકતા નથી. જે સંબંધમાં ધ્યાન રાખવું પડે એ સંબંધ ધીમે ધીમે ભારે ને ભારે બનતો જાય છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

Read More

પડ્યો બોલ ઝિલાતો હોય એની જ પાસે જ્યારે પડ્યો બોલ સંભળાય પણ નહીં ત્યારે આઘાત લાગતો હોય છે! સમય, સંજોગ, સ્થિતિ અને હાલત બદલે ત્યારે પણ આપણે આપણી અપેક્ષાઓ સાથે બાંધછોડ કરી શકતા નથી.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

Read More

સોશિયલ મીડિયા ઉપર કોઈના વિશે કંઈ લખતી વખતે એટલું યાદ રાખવાનું હોય છે કે, લખીએ ભલે કોઈના વિશે, પણ જ્યાં લખીએ છીએ એ દીવાલ, એ વોલ આપણી છે! એ વોલના સૌંદર્ય પરથી આપણું ‘દિલ’ કેવું છે એ નક્કી થતું હોય છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

Read More

શબ્દો પણ તોલી-તોલીને લખવા પડે ત્યારે દિલ પર એક અજાણ્યો ભાર સર્જાતો હોય છે. કંઈ લખતી વખતે કોને કેવું લાગશે એ વિચાર આવે ત્યારે કલમનું ગળું થોડુંક સુકાતું હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

Read More

દરેકની એક ‘પર્સનલ સ્પેસ’ હોય છે, ગમે એટલી નજીકની વ્યક્તિએ પણ આ ‘પર્સનલ સ્પેસ’ને રિસ્પેક્ટ કરવું જોઈએ. એ ન જળવાય ત્યારે ‘સેટિંગ્સ’ બદલાતાં હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

Read More

ક્યાં કેટલું રહેવું અને ક્યાંથી ક્યારે નીકળી જવું એ આવડત જેનામાં હોય એ સુખની નજીક રહી શકતા હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

Read More