×

love

happy makar sankrantii🙏🙏😊🎏

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

wish you a very happy yuva divas 🙏🙏🙏🙏🙏

એ સમય જરા થંભીતો જા
જાવુ છે મારે મારા બચપણ મા
રમવી છે એ રમતો મારી
અડકો-દડકો ને ઓલી થપ્પો-તાળી
મળવુ છે બધા મિત્રોને મારે
ફરવુ છે બસ એની હારે
વડલા ના છાયડાની ઓલી મીઠી નિંદર
સેર સપાટા ને પેલી મેન્ગોપીપર
મમ્મી નો એ મીઠો ઠપકો
પપ્પાના ખોળામા સુવાનો ચસકો
યાદ આવેછે એ બધાની
જાવાદેને મને છાનીમાની
સમય વિત્યો ને જવાબદારીઓ વધી
જોઈ જ ના શકી પાછુ ફરીને કદી
વરસો ના વરસો વિતી ગયા
બાળપણ ના એ દિવસો બસ યાદ જ રહ્યા........
ktiri

Read More