इतना तो जिंदगी में किसी की खलल पड़े, हंसने से हो सुकूं, ना रोने से कल पड़े,

એની ગેરહાજરી વર્તાય મારા જીવન માં,
વાત હતી જેની નિભાવવાની વર્તનમાં,
કેમ કહેવું કે દોસ્ત તારી શું કમી લાગે,
જીવન માં જાણે કોઈ રંગ ની નમી લાગે...

-Ruhhh......

Read More