The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
1
142
1.1k
हमारे शब्द कुछ खास है, क्यूकी उनमे छिपे जज़्बात है
વીતશે, વીતી ગઈ છે, વ્યથા છે સરખી હરેકની શુન્ય તો ઘણા છે, જરુર છે બસ એકની -Krunalmore
सोचा कि मेरा ही ख्वाब पल रहा था, पर... मतलब की पनाह मे स्वार्थ का दीया जल रहा था ना पुछा किसीने या अनदेखा कीया, सपनो का सूरज क्यू बेवक्त ही ढल रहा था -Krunalmore
बेढंग से रंग है जिंदगी के, हर रंग को माप से मिलाना होता है किस्मत चमकती है रातो मे, दिन मे तो उजाला होता है -Krunalmore
अपने खयालों मे बसा रहा हूँ तुमको तुम न आओगी ये खयाल बस, बस नही रहा -Krunalmore
પળવારમાં વીતી ગયા, પણ એ દિવસોની મહેક હજુ અકબંધ છે, જાણીને અજાણ થયા એવાં જ કઇંક આપણા સંબંધ છે, અંધકારના આંગણે નયન થાક્યાં વાટ જોઈ, સ્વપ્નો તો તુટી ગયા, પણ પ્રેમ હજુય અડીખમ છે. -Krunalmore
નથી સમજણ સંબંધની અતુટ છે જ્યાં છે વિશ્વાસ માંગવા ખાતર તો શું માંગુ? બે ઘડી શબ્દોની મીઠાશ!!!
સવાલોની ભરમાર છે મનમાં પણ પુછવું એટલુ સહેલુ નથી એક આશ મિલનની છે જીવનમાં પણ મળવુ નસીબમાં વહેલુ નથી જીવીએ છીએ બસ એ જ ભરમમાં કે રાહ અમારી મળશે કદી, ને અધુરી ચાહમાં,યાદના સંભારણા, થાય એવુ કાંઈ,જે કદી થયેલુ નથી
અપેક્ષાનાં ફુલ બંધાયા જ્યાં, એ સવાલોને ક્યાં જવાબો હતા, મૌનનું રૂપ જડ્યું જેને, એ ગણતરીનાં તો ક્યાં હિસાબો હતા!!!!
अब सपनोको एक और दफा ओढा नही जाता, गम तूटने का मंज़र मोड़ा नहीं जाता, सोचा छोटी ही सही पर ख़ुशी लिख दूं, दर्द शायरी में हर बार छोडा नही जाता
तेरी नजरो के करम बेहिसाब मिल जाते, यू ढूंढने से अगर ख्वाब मिल जाते, इतनी आसान भी तकदीर नही थी मेरी, वरना समंदर पास होते भी बुन्द को तरस जाते!!!
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser