હું એક ગૃહિણી,બીઝનેસ વિમેન અને ગાયક છું , સંગીત સાથે સાથે હમણાં થોડા સમય થી હું લખવા માટે પ્રેરાઈ છું જે હું તમારી સમક્ષ માતૃભારતી દ્વારા લખી રહી છું . મને પ્રોત્સાહીત કરવા બદલ હું સૌની ખ ખૂબ આભારી છું . મારી ચેનલ youtube #krupathakkar સાંભળો, લાઈક કરો અને શેર કરો ... આશા રાખું છું કે સૌને મારો આ પ્રયાસ ગમે....

#તમારું .. મારું અને તમારું ...આ દુનિયા નો એક બહુ મોટો પ્રશ્ન છે કહેવત છે ને મારું મારું મારું અને તમારું મારું સહિયારું...આ મારું અને તમારું કરવા માંથી જ લોકો ઊંચા નથી આવતા માનવી એ એકજ વાત સમજવા ની જરૂર છે કે સાથે શું લાવ્યા અને શું લઈ જઈશું !!! માટે મારું અને તમારું, માનવી એ ના કરવું જોઈએ ... પણ સમજવું જ છે કોને ??!!!! સમજે તેને વંદન 🙏

Read More

BEFORE YOU ACT. LISTEN
BEFORE YOU REACT. THINK
BEFORE YOU SPEND. EARN
BEFORE YOU CRITICIZE. WAIT
BEFORE YOU PREY. FORGIVE
BEFORE YOU QUIT. TRY

यादें... यह केवल यादें है, केवल यादें... ये समय ये कभी नहीं ठहरता, यादें मीठी होगी या कड़वी यह हम पर निर्भर करता है, अगर हम इस जीवन को समझना चाहते हैं , अपनी हुई भूलो से कुछ सीखना चाहते हैं, तो हमे पीछे देखना पड़ेगा, बीते हुए कल से बड़ा शिक्षक हमें इस संसार में कोई नहीं मिलेगा, अगर हम जीवन जीना चाहते हैं तो हमे आगे देखना पड़ेगा सारी संभावना सारे अवसर वहीं पर है, अगर हम खुद को सुधारना चाहते हैं खुद की भूलो को सुधारना चाहते हैं, तो आने वाले समय से अधिक उत्तम समय और कोई नहीं होता है, हमे ध्यान रखना है हम चाहे जितने भी प्रयास कर ले फिर भी हमसे कोई ना कोई भूल अवश्य होती है, हमे उस भूल से डर ने की जरूरत नहीं है ,उन से सीख लेनी जरूरी है क्योंकि इन भूलो को सुधारना हमारे लिए जरूरी है, हमारी कल की एक भूल भविष्य का एक सुनहरा फूल बन सकती है...


સ્મૃતિઓ ... તે ફક્ત યાદો છે, ફક્ત યાદો છે ... આ ક્યારેય અટકતી નથી, યાદો મીઠી હોય કે કડવી હશે તે આપણા પર નિર્ભર છે, જો આપણે આ જીવનને સમજવું હોય તો, ભૂલી ગયેલામાંથી કંઇક શીખીએ....તો પછી પાછું જોવું પડશે, ગઈકાલથી વધારે સારો કોઈ શિક્ષક આ દુનિયામાં શોધી શકાશે નહીં, જો આપણે જીવન જીવવું છે, તો આપણે આગળ જોવું પડશે બધી સંભાવનાઓ ફક્ત ત્યારે જ છે જો આપણે પોતાને સુધારવા માંગતા હોઈએ તો, જો આપણે સુધરવું હોય તો, આવનારા સમય કરતા વધારે સારો સમય કોઈ નથી, આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે ગમે તે પ્રયાસ કરીએ, આપણે હજી પણ થોડી ભૂલ કરવી પડશે, આપણે એ ભૂલથી ડરવાની જરૂર નથી... તેમાંથી શીખવું મહત્વપૂર્ણ છે કારણ કે આ ભૂલોને સુધારવી આપણા માટે મહત્વપૂર્ણ છે, આપણા આવતીકાલની એક ભૂલ ભવિષ્યનું સુવર્ણ ફૂલ બની શકે છે ...

Read More

Sometimes you just need to forget what is gone, appreciate what still remains and look forward to what’s coming next....

Please follow below link of Lingashtakam like share & Subscribe
👇
https://youtu.be/64LNXr6gV7Q

भगवान भोलेनाथ की इस स्तुति में कुल आठ श्लोक हैं। इस अष्टपदी श्लोक के माध्यम से व्यक्ति भगवान शिव की आराधना पर मनचाहा वरदान का आशीर्वाद प्राप्त कर सकता है। इस स्त्रोत को लेकर यह मान्यता रही है कि लिंगाष्टकम स्तोत्र का केवल श्रवण मात्र करता है उसके सारे कष्ट क्षण मात्र में नष्ट हो जाते हैं।

ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम्।
जन्मजदुःखविनाशकलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम् ।।१।।

देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहं करुणाकरलिङ्गम्।
रावणदर्पविनाशनलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम्॥२॥

सर्वसुगन्धिसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम्।
सिद्धसुरासुरवन्दितलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम्॥३॥

कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम्।
दक्षसुयज्ञविनाशनलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम्॥४॥

कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गम्।
सञ्चितपापविनाशनलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम्॥५॥

देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गम्।
दिनकरकोटिप्रभाकरलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम्॥६॥

अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम्।
अष्टदरिद्रविनाशितलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम्॥७॥

सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गम्।
परात्परं परमात्मकलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम्॥८॥

Read More

To change your world, you must change yourself.
See the best in others, and you will be your best.
Give to others, and you will give to yourself.
Appreciate beauty, and you will be beautiful.
Admire creativity, and you will be creative....

જે દિવસ ખુલ્લા દિલ થી જીવી લીધું,
એજ દિવસ તમારો.
બાકી તો બધી કેલેન્ડર ની તારીખો જ છે...

જય શ્રી કૃષ્ણ આશા રાખું છું કે આ ભજન તમને બધાને ગમશે જેના શબ્દો છે.....
હરિ તારા નામ છે હજાર નામ,
કયા નામે લખવી કંકોતરી..
રોજ રોજ બદલે મુકામ,
કયા નામે લખવી કંકોતરી..
બહુ જ પ્રખ્યાત ભજન છે જે લગભગ બધા ના હોઠો પર રમતું અને ગવાતું ભજન છે...
👇 please check below link 🙏
https://youtu.be/P1oDEONiWV0

Read More

Wenevr u get pain in ur life, jus think about the full form of P A I N-
Positive
Attitude
In
Negative situations.
Follow it.
Life will change.

-Krupa Thakkar YouTube# krupathakkar

FAITH makes everything possible
HOPE makes everything work
LOVE makes everything beautiful
May you have all the three as you begin each day.

-Krupa Thakkar YouTube# krupathakkar