Hey, I am reading on Matrubharti!

હે પ્રભુ તુંજ આમ કરે, પહેલા અનરાધાર વરસાવે અને પછી ધરતી ને તરસાવે....🌧️🌨️

તો માણસ નો શું વાંક છે એ તો દેખાદેખી નો માર્યો,
તારી જેમ જ વરસાવે અને તારી જેમ જ તરસાવે....💧💧

Read More

अक्सर ये सोचकर हैरान हो जाती हूँ मैं
आखिर मुझे ऐसा क्या पाना
था जिसके लिए मैंने खुद को खो दिया

Some people always smile because they know
smiling is easier then explaining why they are sad

बार बार मेरी नज़रे देखती हैं👀 नोटिफिकेशन तेरे नाम की, जब तू ही ना देखे, तो मेरी पोस्ट किस काम की..😀🤣😝

" માં "
દુનિયામાં ફક્ત એક જ એવી વ્યક્તિ છે જે કોઈ પણ ઉંમરે તમને બાળક હોવાનો અહેસાસ કરવી શકે છે.

પ્રેમમાં પડેલી સ્ત્રીને
તમારી સાથે સુવા કરતા વધારે
પસંદ હોય છે તમારી સાથે
જાગવું...!😍

બોલ કેમ કરશું પ્રેમ...?
તારે સમજદારી સાથે સંબંધ રાખવો છે અને,
મારે પાગલ બનીને પ્રેમ કરવો છે.😍

હૂસ્ન તાજ કા હો યા ફિર મુમતાઝ કા
કુછ ઈમારતે કયામત તક ખંડેર નહિ હોતી.....
😍😍