Hey, I am reading on Matrubharti!

અગર બિકી તેરી દોસ્તી તો પહેલે ખરીદાર હમ હોંગે .
તુજે ખબર ના હોગી તેરી કિંમત
પર તુજે પાકર સબસે અમીર હમ હોંગે.

#કયક વાંચેલું
Happy friendship day

Read More

ધુમ્મસ ઠંડી વરસાદ ગરમ ચા અને તું,
બસ આ જ તો છે મારી મનગમતી મોસમ.

ના મે કોઈ કવિ ના કોઈ મારી કવિતા
બસ તું મારો કૃષ્ણ મે તારી રાધા
#krupu
#વાસ્તવિક

બે મુખ્ય પાપ છે, જેમાંથી અન્ય પાપોની ઉત્પત્તિ થાય છે.
તે છે
અધીરાઈ અને આળસ.
#krupu
#વાસ્તવિક

નથી જોય પિતા સાથે ની સ્મૃતિ ઓ,
તારા સાથ જોતા લાગે આવો જ હશે
નથી જોયો પિતા નો પ્રેમ
તારો પ્રેમ જોતા લાગે આવો જજ હશે
નથી કરી જીદ પિતા સામે
તું જીદ પૂરી કરે તો લાગે આમજ પૂરી કરતે
બહુ ઝંખતી હતી પિતા નો સાથે
પણ કુદરત ને ક્યાં મંજૂર હતું
તને મળ્યા પછી એ ઝંખના પણ પૂરી
થય
#krupu

Read More

ઠોંગ ની જીંદગી જીવવા કરતાં,
ઢંગ થી જીંદગી જીવવી જોઈએ.
#krupu

મૂવી હોય કે કથા પછી ઇતિહાસ ,
હંમેશ હીરો ના જજ ભાગ્ય માં સંઘર્ષ હોય.
#Krupu

મારા માટે હસવું ક્યાં અઘરું છે
તને યાદ કરું ને મારા ચહેરા પર સ્મિત આવી જાય છે.
#Krupu

જ્યાં ટોળું થાય ત્યાં પાણી પણ ડહોળું થાય,
પછી ભલે એ ટોળું ધર્મ ધ્યાન કે ધન્તિંગ નું હોય.
#Krupu

માણસ વાતાવરણ નથી તો પણ બદલાઈ જાય છે
#krupu