વ્યવસાયે હું આયુર્વેદિક ડોક્ટર છું ફક્ત વાંચન ના શોખ ખાતર માતૃ ભારતી એપ જોઇન કર્યુ છે

નસીબ એટલે આ જન્મ અને પૂર્વ જન્મના કરેલા કર્મોનું ફળ
#નસીબ

मैं तैयार हूँ एक अरमान लेके।
दुनिया मे जैसे दुसरा जनम लेके।।
कृतिका

જીવન બસ આવુ જ છે જેની શરૂઆત થઇ તેનો અંત નિશ્ચિત છે

આજ તો જન્મી લાગણી
કાલે તેના કૂંપળ ફુંટશે
ખાતર-પાણી મળી જાય તો ફુલે-ફળે
બકરી કે ગાય ખાઈ જાય તો મૃત્યુને પણ પામે
કૃતિકા

Read More

માણસ માત્ર ભૂલને પાત્ર એમ સમજીને બધા બીજાની ભૂલને માફ કરી દેતા હોય તો?
#માત્ર

केवल इसकी ही कमी थी ।
ऐसा सोचने वाला इन्सान दूसरे ही दिन और चीजों की कामना करने लगता है।

#केवल

ક્યાં સુધી તું દોડતો રહીશ?
ક્યાંક તો થોભીશ
જ્યારે વિરામ લઇશ તો
વિચારજે
મારે ખરેખર કયાં જવું છે??
કૃતિકા

કોઇ અંતર્મુખ કે બહિર્મુખ નથી હોતુ, માનવી તો ફક્ત પરિસ્થિતિ પ્રમાણે વર્તન કરે છે
#અંતર્મુખ

આપણો સંબંધ પરિચયથી પરિણય સુધી જ મધુર રહ્યો પછીથી તે ખટ્ટ-મીઠો થઇ ગયો 😄😄😉
#કડુ
#પરિચય

જાનવર હોય કે માણસ, બળવાન જ દુર્બળનો શિકાર કરે છે!!
#શિકાર