Hey, I am on Matrubharti!

........................લાત મારવી એ...........
કોઈપણ વ્યક્તિ કે પ્રાણીની મન:સ્થિતિ પર આધાર રાખે છે....!
.............................ક્યારેક.............
આઘાત અને પ્રત્યાઘાત પરસ્પર સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે....!
.......................તો વળી ક્યારેક......
.......... ...........અસહ્ય...! અસમાન...!

~ કેતન વ્યાસ
#લાત_મારવી

Read More

જ્યારે કર્મની પસંદગીનાં વિચાર અને મૂંઝવણની સતામણી અર્જુનની મન:સ્થિતિએ વ્યક્તિને પહોંચાડે છે; ત્યારે પૂર્ણપુરોષોત્તમ શ્રી કૃષ્ણના મુખે પ્રગટ થયેલ શ્રીમદ્દ ભાગવદ્દ ગીતા માર્ગદર્શક બને છે.

તે દરેક દિવ્ય શબ્દનું કર્મમાં અનુસરણ કઠીન લાગે તો કર્મને સુયોજિત કરવા ભક્તિનું માધ્યમ અસરકારક બની શકે છે.

कर्म योग है और योग भी एक कर्म है।
कर्म है तो संघर्ष है और कर्मही संघर्षका उपाय है।

રાધે राधे.. (~~ केतन व्यास)

#કર્મ / #कर्मा

Read More
epost thumb

કર્મ એ છે સર્વત્ર અને અવિરત થતી ક્રિયા,
કર્મ વિહીન સ્થિતી ઉભી થાય છે જ ક્યાં?
કોઈ અકર્મી, કોઈ કુકર્મી; હોય કોઈ સુકર્મી!
પરિણામથી પણ કોઈ વંચિત રહે છે ક્યાં?
અક્રમી સજીવ કોઈને નડતરરૂપ થતો નથી,
કુકર્મી નર કર્મ કરવાનું ક્યારેય છોડતો નથી;
સુકર્મી માનવ કર્મ વગર સુકુનથી સૂતો નથી.
કર્મમાં કોઈ વહે કે વહાવે તો કોઈ ઢસડાય!

#કર્મ

Read More

न कही जिक्र करो, न शोर करो;
किये कर्मोंका यूँ इशारा ना करो।
बोलने दो हर एक कर्मको खुदसे,
दोहराके वो, जबां बर्बाद न करो।
समझदार लोग, ख़बरदार भी है,
अपने कर्मोंका युँ दरबार न भरो।
महफ़िल तो लगेगी बारबार कहीं,
अपनेही कर्मोंका गुणगान न करो।
चाहे सुनो उनसे किये कर्मोकी बाते,
बातबातपें, खुदपे यूँ गुमान न करो।

~ केतन व्यास

#कर्मा

Read More

"कर्म तो करे, लेकिन 'उचित कर्मा' क्या है?" ये प्रश्न मनमें उठता है... "क्या कर्म को रोक दे?"

"जी हां...!"
१. "जो कर्मसे अन्यको पीड़ा हो, वो कर्मको रोक दो।
२. बाकी बचे हुए कार्योमेंसे जिसमें खुशी और संतुष्टि न दिखे उसेभी रोक दो..।
३. आखिरमें, करने के लिए कोई कर्म ही न बचे तो दूसरोंकी खुशिओं को राज खोजो।


#कर्मा

Read More

कर्म जब रुक जाता है तो धर्म ठहर सा जाता है।
जब धर्म रुक जाता है तो जीवन बिखर सा जाता है।

कर्मके प्रवाहको रोकना अर्थात जीवनके प्रवाहको रोकना।

#कर्मा

Read More

એક સજ્જન વ્યક્તિએ કહેલી કર્મ વિશેની વાતને અહીં નોંધવું મને ગમશે.
"કર્મ એવું હોવું જોઈએ કે જો કોઈનું સારું ન કરી શકો તો કાંઈ નહીં; પણ કોઈનું કંઈ ખરાબ ન કરો. બસ, ચૂપચાપ એક ખૂણામાં બેસી રહો એ કર્મથી પણ, પ્રત્યક્ષ નહીતો પરોક્ષ, કોઈનું ભલું થશે!"

#કર્મ

Read More

જેમ ખોરાક રુચિકર અને પાચ્ય હોય તો શરીર તંદુરસ્ત, મન ઉત્સાહિત રહે છે; તેવી જ રીતે જો વ્યક્તિનું કર્મ પોતાને તેમજ અન્યને રુચિકર, સુપાચ્ય, સહ્ય અને નિષ્ઠાપુર્વકનું હોય તો ઉલ્લાસથી છલકાતું જીવન સહજ અને સરળ બની જાય છે.

#કર્મ

Read More

કર્મ એ જ સત્ય છે અને સત્ય કર્મ દ્વારા જ પ્રસ્થાપિત થાય છે - જે કર્મનો એક સિદ્ધાંત છે.

#કર્મ

સંપૂર્ણ જીવનની સાર્થકતા વ્યક્તિનાં ધર્મ (ફરજ) પ્રત્યેની જાગૃતિ અને સત્યનિષ્ઠ કર્મ તેમજ તેનાં સતતપણાંમાં રહેલ છે, જે જીવનની સમસ્યાઓનું નિરાકરણ પણ લાવે છે.

~ કેતન વ્યાસ
#કર્મ

Read More