જોડાઈ રહો મારી સાથે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં @kuldeepsompura1.2(Official)"આ દુનિયા સૌથી વિશિષ્ટ છે દુઃખ સુખ ની વચ્ચે જે જીવન છુપાયેલું છે,તેને આગળ લઈને ચાલવું તેજ શીખવે છે.હમેશાં હસતા રહેવું ખુશ રહેવું અને ઈશ્વર પર ભરોસો રાખવો.15 થી 25 વર્ષ ની ઉંમર તે એક શ્રેષ્ઠ દાયકો છે દરેક ના જીવનનો,તો હું એટલુંજ કહીશ આ દાયકામાં માણો, જાણો અને હંમેશા કંઈક નવું કરવા તત્પર રહો.""કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈઆત્મકથા નું રહસ્ય" નવલકથા 20/7/2019

https://notionpress.com/read/the-secret-of-the-magical-biography-in-imagination-world

કાલ્પનિકતાની દુનિયામાં જાદુઈઆત્મકથા નું રહસ્ય મારી પ્રથમ નવલકથા જે હવે હાર્ડકોપી માં ઉપલબ્ધ છે Notion press નામની વેબસાઈટ પર જેની લિંક મારા પ્રોફાઈલ માં આપી છે ઉપરાંત @eagerly_alive ના પ્રોફાઈલ માં પણ આપેલ છે તો આપ જલ્દીથી જ જઈને ખરીદો વાંચો અને આપના અમુલ્ય પ્રતિભાવો મોકલી આપો ઉપરાંત પહેલા ૧૦૦ વાંચકોને ૨૦% KULDEEP100 CODE USE ડિસ્કાઉન્ટ પણ આપવા માં આવશે..આપનો ખુબ ખુબ આભાર..

Read More
epost thumb

https://notionpress.com/read/the-secret-of-the-magical-biography-in-imagination-world
હવે હાર્ડકોપી માં ઉપલબ્ધ..."કાલ્પનિકતાની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય"

Read More
epost thumb