The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
@kuldeepparikh7447
Hey, I am on Matrubharti!
#sadlifequotes
જુદા થઈને પાછા મળવામાં પણ અલગ જ અનુભૂતિ રહેલી છે, કેમ કે કોઈ મુલાકાત અઘૂરી રહેતી નથી પણ સંજોગો ને કારણે અલગ થવું પડે છે. -Kuldeep Parikh
સમજણ પણ ત્યારે જ આવે છે જયારે તમે આજ સુધી તેની દરેક વાત પર વિશ્વાસ કર્યો હોય એ જ તમારો ભરોસો તોડી ને જતા રહ્યા હોય. -Kuldeep Parikh
There is only one principle of friendship when there are any difficulties on you, I will always be with you. -Kuldeep Parikh
Something in life should also have an importance because when you learn to believe in yourself, you will easily pass the big test. -Kuldeep Parikh
There are some people in life who are not worthy to talk even if they are met. -Kuldeep Parikh
મહાશિવરાત્રિ પર્વ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ અને તમારા જીવન માં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવી શુભેચ્છાઓ. -Kuldeep Parikh
If the girl also has her own desires, she should be accompanied in fulfilling them. -Kuldeep Parikh
પ્રેમ ની લાગણી તો આજે પણ તારા માટે છે પણ તારે સાથ છોડવો એ તારી મજબૂરી હોય કે પછી તું મારાથી દૂર થવા માંગતી હોય પણ તને જરૂર પડશે તો હું સાથ નિભાવીશ. -Kuldeep Parikh
નસીબ હશે તો મળીશું જરૂર પણ ત્યારે તમે અમારા માટે અજનબી હશો. -Kuldeep Parikh
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser