અહીં ખુદ ને મળ્યા ને જમાનો થઇ ગયો,અને લોકો કહે છે અમને ભૂલી ગયા ? . . . . Support On Insta - @gujju._.filmy

कुछ इस अदा से आकर बैठे मेरे 'पहलू' में वो,
जैसे में मुर्दा कोई जिस्म और मेरी सांसे वो।

#पहलू

पहला 'पहलू' की न्याय की देवी आज फिर हारी है,
दूसरा 'पहलू' की ये हुआ नही पहली बारी है।

#लाइक_करो

#पहलू

ના રાખો પ્રેમ માં કોઈ આશા,
હંમેશા મળશે તમને નિરાશા

આપણું ધારેલું કાઈ નથી થાતું,
ઉલટા પડશે બધા તારા #પાસા


#પાસું

Read More

~નથી મારી પાહે

સંભળાવવા વાળા તો ઘણા છે,
તારા જેમ સાંભળવા વાળા નથી મારી પાહે.

સલાહ આપવા વાળા તો ઘણા છે,
તારા જેમ સાથ આપવા વાળા નથી મારી પાહે.

ખોટા માન થી બોલાવવા વાળા ઘણા છે,
તારી જેમ ગાળો દઈને બોલાવવા વાળા નથી મારી પાહે.

ભૂલ જોઈ મારી નજરઅંદાજ કરવા વાળા ઘણા છે,
તારા જેમ ઠપકો દઈને સુધારવા વાળા નથી મારી પાહે.

સુખ માં સાથ આપવા વાળા તો ઘણા છે,
તારી જેમ દુઃખ બટવા વાળા નથી મારી પાહે.

વાટકી નાની ને ચણા તો ઘણા છે,
તારી જેવા ચુ**રીના દોસ્ત નથી મારી પાહે😜.

#ભાઈબંધ_નો_બર્થડે

Read More

Tell me what is your dream #job ?
In my dreams,
i don't work.

#Job

પ્રેમ માં રૂપ નું શુ #કામ ?
આંખ જો રાધા ની હોય,
કાળો કાનુડો પણ સુંદર લાગે.

#કામ

#કામ દુનિયાના

કામ દુનિયાના ઘણાં લઇ ને હું તો બેઠો છું
નવરો નટખટ છે તો, મળવા મને ન આવી શકે !

ઇચ્છાઓ ને ઓપ આપવામાં મારે રહી ગયું
એક ઈચ્છા પૂરી કરવા ક્યારેક તું ન આવી શકે !

કસર કોઈ બાકી નથી રાખી તને પૂજવામાં
દિલના નાદ ને  રાગ માં ફેરવવા ન આવી શકે !

કહે તને ભોળો, પણ મને તો  લાગતો નથી
હોય એવું, જતાવવા ભોળપણ ન આવી શકે !

ફરિયાદ કરું છું, તો'ય કો'ને, ઘમંડી ખુદા ને
હોય સીધો સાદો તો તું રોકવાને ન આવી શકે !


#કામ

Read More

ચા ની ચુસ્કી

આજે મન કેમ થોડું વ્યથિત ને વિચલિત થયું....!
શુ કરું ?
થોડી ચા પી લઉં કે થોડો સમય સબ્ર કરું ... ?
#વિચલિત

Read More

दिल को मेरे #विचलित करते शूल है मेरे अंदर ,
मिले हुए जख्मों को खूरेदते हुए अंश है तेरी यादो के मेरे अंदर ।
#विचलित

Read More

હૃદય ને #વિચલિત કરતા શૂળ છે,ડંખ છે ભીતર મહી,
તારા તરફ થી મળેલા જખ્મો ને ખુરેદતાં, વીતેલી યાદો ના અંશ છે ભીતર મહી.
#વિચલિત

Read More