Hey, I am reading on Matrubharti!

મારા જીવનનો એક જ પ્રશ્ન તું કયારે તું?
મારા જીવનનો એક જ જવાબ તુ સ્વપ્નમાં તું

#પ્રશ્ન

પ્રેમ કોને કહેવાય એ ખબર નહીં
મિત્રતા ના સંબંધ નથી ને તેની સાથે બોલવાના સંબંધ ન છતા ‌હદય‌ તેના‌ માટે જ રડે છે

પામવું નથી પણ જિંદગી જીવી છે તેની સાથે...
આનાથી વિશેષ

મલે જો ભગવાન તો પુછજો ને પ્રેમ કહેવાય કોને?
થોડુ કહેજો મને જો સમજાય તમને

Read More

જેને ખાનગી સમજી કહું છું
લોકો તેને જાહેર કરી નાખે છે
જેને જાહેર કરવા માગું છું
તે ખાનગી
#ખાનગી

‌પ્રેમ તો ‌છે તારી સંગાથે પણ‌ છતા નિષ્ક્રિય છુ તારી જોડે
વાતો તો ઘણી પણ ‌પણ છતાં નિષ્ક્રિય છુ કારણ ‌એ વાતો નથી તારી જોડે


#નિષ્ક્રિય

Read More

તારી સાથેનું એ મધુર સપનું
જયા ભગવાન સામે છે ને તુ મારી સાથે
જયા લાલ ઘરચોળામા તુ સજ્જ ને માથે લગાવતો હુ ‌સિદુર
જયા ‌નીચ નમાવતી તુ મસ્તક ને ગળે પહેરાવતો હુ
મંગળસૂત્ર

ને સપનું તૂટે ને ફરી ‌એ નિષ્ક્રિય કરી દે ‌છે મને હોવુ તારી સાથે..
#નિષ્ક્રિય

Read More

ભુતકાળને ભુલીને જીવો જો કરેલી છે ભુલો
વતૅમાનમા ધ્યાન રાખીને જીવો કે ન થાય ફરી તે ભુલો
#ભૂતકાળ