જીંદગી એક સફર

જ્ઞાની માણસ ને સમજાવી શકાય છે અજ્ઞાની માણસ ને પણ સમજાવી શકાય છે.
પરંતુ અભિમાની માણસ ને કોઈ સમજાવી શકતાં નથી
તેને તો સમય જ સમજાવી શકે છે...

-Nilesh Chavda

Read More

રાત થઈ ને ફરી યાદ આવી.
કેમ કરી ને થાસે
આ સવાર બસ એ જ
ફરીયાદ આવી..

-Nilesh Chavda

❛ લાગે છે પ્રકૃતિ જ, કોઇ પરીક્ષા લઇ રહી છે. નહિંતર સ્પર્શ થી કાંઇ, શ્વાસ થોડા થંભે..? ❜

-Nilesh Chavda

रोज़ टूटते देखें हैं सितारे कई
हमने आसमां में भी मौतें देखीं हैं...

-Nilesh Chavda

❛થોડા સપના તે પોતે તોડી દીધાં

ને બાકીના મેં જોવાના છોડી દીધા !❜

-Nilesh Chavda

શબ્દે શબ્દે કત્લ થયું મારું,

વાતો જયારે છેલ્લી મુલાકાત ની થઇ..

-Nilesh Chavda

तेरी हर ऐक यादे हमे खामोश कर देतीं हैं

-Nilesh Chavda

તમને શું ખબર કે તમારા વિના મેં દિવસો કેવી રીતે વિતાવ્યા છે,
આંખો ને છેતરવા માટે મે એને તમારા સપના બતાવ્યા છે...

Read More
epost thumb

જિંદગી ભરનો અનુભવ માંગી લે છે સાહેબ..,,
શાયરીઓ કઈ બે મિનિટમાં રચાતી નથી.

-Nilesh Chavda

ચાર શબ્દોમાં લખાઈ જાય એ શાયરી નથી તું,

જીવનભર લખાય એવા શબ્દોની ગઝલ છે તું.

-Nilesh Chavda