Dev Ahir

Dev Ahir

@mahadevbuakt8219


About You

Hey, I am on Matrubharti!

સાહેબ તમારું માત્ર જે કોઈ હોય પણ
જો એને માત્રા માં રાખશો તો કશું નહિ મળે
માટે તમારા એ માત્ર ને ખાસ બનાવવું હોય તો
એને તમારાં એકમાત્ર પ્રેમ થી ભરપુર ભરી દો..
પસી તમારું માત્ર તમારું જ નહિ પરંતુ આખા
પરિવાર નું માત્ર થઈ જશે..🙏🙏
હર હર મહાદેવ
#માત્ર

Read More

સાહેબ પ્રેમ પણ ગજબ પાગલ હોય છે,
જ્યાં હદ થી વધારે પગલાઈ થય જાય છે,
ત્યાં સાચે કોઈ પાગલ થય જાય છે..🙏🙏
#પાગલ

સાહેબ મારા મને અને મારો સાચો આનંદ તો એ છે કે આખો દિવસ કામ કરીને ઘરે આવ્યાં હોય ને ઘરના બારણાં વચે ઊભેલું આપણું બાળક બે વખત પપ્પા પપ્પા કહીને આપણે બોલાવે અને આખા દિવસ નો થાક બે ઘડી માં ભુલાવી દે એ છે મારો સાચો આનંદ...
dedicat my sun ( Kanish )
love you beta
#આનંદ

Read More