ગણતરીના જ એવા સંબંધો હોઈ છે, જેમાં કોઈ ગણતરી નથી હોતી સાહેબ!!

બધા એમ માને છે કે અમારા ધર્મ થી આગળ કઇ હોઈ જ ના શકે.અમે જે વ્યાપ માં રહીએ છીએ એજ પૂર્ણતા તેવા મિથ્યાભિમાન માં બધા રચેલા છે. ભૂલ થી કુવા માં આવી ગયેલા દરિયા ના દેડકા ની બહાર ના વ્યાપ ની વાત ની કૂવા માં ના દેડકા હસી ઉડાવે છે અને તેને કુવા માંથી બહાર કાઢે છે. તેવું આપણા સર્વ નું છે. સનાતન ધર્મ એ દરિયો છે.અને અપણે સર્વ કૂવાના દેડકા.

Read More

માટી નો બન્યો છું મેહકી ઉઠીશ,
બસ તું અનરાધાર વરસી ને તો જો.

સંબંધ માં બાંહેધરી અહીં કોણ આપે છે....?


લોકો જીવતી લાગણીઓ અહીં કસાઈની જેમ કાપે છે.

ક્યારેક બેઉ વેન્ટિલેટર પર હોઈ છે....અંદર"જિંદગી"
ને
બહાર "લાગણી"

લાગણીઓ નું વેચાણ ગમે ત્યાં ના કરતા સાહેબ,
આવક માં તકલીફ શિવાઈ કશુંજ નઈ મળે.

ઓમ ગં ગણપતયે નમ:* 🙏🌹

💐💐💐આજે ગણપતીચોથ નીમીતે તમામ ભકતો ને ખુબ ખુબ શુભેચ્છાઓ..* 💐💐💐

વિધ્નહતાઁ શ્રી ગુણપતીદાદા આપ સવઁ ની મનોકામના પરીપુણઁ કરે તથા રીધ્ધી સિધ્ધી સહિત આપને આંગણે પધારે તેવી પ્રાથઁના સાથે જય ગણેશ* 💐💐
🌺🌼🌸🌺🌼🌸🌺🌼🌸

Read More

ધબકારા તો તારા પણ વધી જાતાં હશે,
જ્યારે કોઈ મારુ નામ તારી સામે લેતું હશે!

કૂવામાં પાડજો,ખાઈ માં પાડજો કે બોરવેલ માં પડજો બધે થી બહાર કાઢવાના મશીન છે.
💐💐સાહેબ પણ,💐💐
અદેખાઈ માં ના પાડતા ત્યાંથી તો તમને તમારો ભગવાન પણ નહીં બચાવી શકે.💐💐💐

Read More

"તું" એટલે
મારા નહીં લખાયેલા શબ્દ નો ઘૂઘવાટ.

ના વાયદા કે ના વચનો માં બંધાઈ પ્રેમ,
જે શરતો વગર અમસ્તોજ નિભાવી જવાઈ એજ સાચો પ્રેમ