like to read books,scketching and cook.

ભગવાન તમારાં accounts મા પ્રેમ, આનંદ અને શાંતિ જમા કરે છે.
તમારે જો ATM દ્વારા એ ઉપાડવા તો તેનો પાસવર્ડ છે...., '' પ્રાર્થના ''

Read More

Good morning

Good morning ज़िन्दगी..

GOOD AFTERNOON

દુર રહીશું તો પણ દિલ મા રહીશું.
સમયના સથવારે ફરી મળતાં રહીશું.
આમતો હું ચંદ્ર નથી છતાય કરશો યાદ તો અમાસમાં પણ મળતાં રહીશું...

Read More

દિવસ ઉગે ત્યારે લાગે પૈસાની જરૂર છે.
જેમજેમ સાંજ થતી જાય ત્યારે લાગે શક્તિની જરૂર છે.
કઈ લાખો ચાલ્યા ગયા નજર પણ પડતી નથી,
કઈ લાખો ચાલ્યાં જશે નજર પણ રડતી નથી.
ન કર અભિમાન તારી મિલ્કતનું અહીં,
હે માનવ સમ્રાટ સિકંદરની કબર પણ જડતી નથી...

Read More

થોમસ આલ્વા એડિસન.... વાર્તા @3
By Sanjiv Shah...

જેવી દ્રષ્ટિ તેવાં સમાચાર... વાર્તા @3
By Sanjiv Shah

અધકચરૂ સાંભળવું... વાર્તા @2
by sanjiv shah

આત્મવિશ્વાસ ની હત્યા ... વાર્તા @ 1
By Sanjiv Shah