The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
@mahi_diptithakkar
21
15.4k
51.3k
@ Gujrat police
એક વ્યકિતએ ભીડ ભેગી કરી અને "આગેવાન" કહેવાયો... બીજો રસ્તાનાં રોડા હટાવતો આગળ વધ્યો ને જુઓ આજે "નાયક" બની ગયો... - ભેદ -Dipti
એક વૃક્ષ બહારના વાતાવરણ, પરિસ્થિતિ, કે પરિવર્તનનાં આધારે બદલાવ કરે ... પરંતુ તેની મૂળ પ્રકૃતિ તો તેના બીજ આધરે જ રહેશે.. - કટાક્ષ -Dipti
પરિસ્થિતિ સાથે જેટલા જલ્દી અનુકૂળ થઈ જઈએ , એટલા જ જલ્દી સંઘર્ષ પણ ઓછો થઈ જાય છે. -Dipti
આજનો અનુભવ, એક સાચો ગુરુ માં - બાપની ગરજ સારે છે... -Dipti
ઈન્દ્રિયોનો ઉપયોગ, લાગણીઓના મંથન અને બુદ્ધિના સંયોજન નું મિશ્રણ એટલે - "નાટ્ય-કલા"
આજે એમ થયું કે, કોઇ ની "રાધા" થયા કરતા, તેણી "રુક્મિણી" થવું વધુ સારું ... - તારી પ્રતીક્ષામાં
#હંમેશા .. તમને કેટલા લોકો "ઓળખે " છે > તમને કેટલા લોકો "જાણે" છે
"ऐसा नहीं है की फिर वक्त नहीं मिला , बस उनके जैसे वक्त बिताने वाला कोई और नहीं मिला ......." -Dipti
The most precious present in the world is... # Living in the present # Learning from your past # Planning for your future
" When you are utterly focused on your job , You won't be distracted, But happy "
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser