खुश्बु अपने लिबास से नही,पर अपने व्यक्तित्व से आनी चाहिए

તારી યાદ વિનાની એક રાત પણ નથી,
તારાથી ઈશ્ક નથી મને એવી કોઈ વાત પણ નથી!

સમજાય નહિ મુજને એક વાત,
આપે MB કેમ એકનો એક શબ્દ ફરીવાર,
શું તે ન રાખે સાવધાની શબ્દ આપતા?
હતો આ સાવધાની શબ્દ બે મહિના અગાઉ પણ,
અને એક જ શબ્દ પર લખવા શું લેખકોનો જુસ્સો રહે એકસરખો?
સહજ એક માનવ પ્રકૃતિ,
કરવું ન ગમે તેને પુનરાવર્તન કોઈ કામનું!
#સાવધાની

Read More